Thursday, November 12, 2026

ગેરકાયદે રેતી ખનન કરતા અદાણી પાવરને ૧૬.૨૫ કરોડ ભરવા આદેશ

ભરૂચ, તા.૩૦/૦૩/૨૦૧૮ ભરૃચ જિલ્લાના વાગરા તાલુકાની સુવા ગામની નર્મદા નદીમાંથી લાખો મેટ્રીકટન રેતી ના અનધિકૃત ખોદકામ અને વહન તથા વપરાશના મુદ્દે જિલ્લા કલેક્ટરે દહેજની અદાણી પાવર...

સાંસદ તરીકે રિટાયર થતાં પહેલાં તેંડુલકર જમ્મુ માટે સારું કાર્ય કરતાં ગયા

ન્યુ દિલ્હી, તા.૩૦/૦૩/૨૦૧૮ દિગ્ગજ ક્રિકેટર સિચન તેંડુલકરે સાંસદ સ્થાનિક ક્ષેત્ર વિકાસ એટલે કે સાંસદ નિધિ કોષમાંથી જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના ઇમ્પરિયલ એજ્યુકેશન ઇન્સ્ટટ્યૂટ દુર્ગમુલ્લા સ્કૂલની બિલ્ડંગના બાંધકામ...

ભાજપ કાર્યકર્તાઓના હત્યારાઓને પાતાળમાંથી શોધી કાઢીશું : અમિત શાહ

કર્ણાટક, તા.૩૦/૦૩/૨૦૧૮ ચૂંટણી રાજ્ય કર્ણાટકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાજ્યની કોંગ્રેસ સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. શાહે રાજ્યની કોંગ્રેસના શાસનમાં ભાજપના બે ડઝનથી વધારે કાર્યકર્તાઓની હત્યાનો...

બેંગકોકમાં ચાલતી બસમાં ભીષણ આગ, ૨૦નાં મોત

બેંગકોક, તા.૩૦/૦૩/૨૦૧૮ બેંગકોકના પશ્ચિમી થાઈલેન્ડના ટંક પ્રાંતમાં શુક્રવારે શ્રમિકોની બસમાં અચાનક આગ લાગી હતી. શ્રમિકો બસની બહાર નીકળે તે પહેલા આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે...

હનુમાનજીની મૂર્તિ તોડતા બિહાર ભડકે બળ્યું, વાહનો પર પથ્થરમારો, દુકાનો સળગાવી

નવાદા, તા.૩૦/૦૩/૨૦૧૮ બિહારમાં રામનવમીના દિવસે ભડકેલી હિંસા હજુ શાંત પણ થઈ ન હતી કે એકવખત ફરીથી અહીં માહોલ બગડી રહ્યો છે. બિહારના નવાદામાં બજરંગબળીની મૂર્તિ તોડવાને...

પેપર લીક મામલે વિદ્યાર્થીઓનો ઝારખંડમાં હોબાળો, ૬ની અટકાયત

ઝારખંડ, તા.૩૦/૦૩/૨૦૧૮ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ પેપર લીક વિવાદ વધી રહ્યો છે. દિલ્હીમાં હજી પણ સ્ટુડન્ટસ અને પેરેન્ટ્‌સનું પ્રદર્શન ચાલુ છે. બીજીબાજુ ઝારખંડથી ૬ વિદ્યાર્થીને...

સમગ્ર રાજ્યમાં હિટ વેવ, આજે ગરમીનો પારો ૪૦-૪૧ ડિગ્રી રહેવાની શક્યતા

અમદાવાદ, તા.૩૦/૦૩/૨૦૧૮ હવામાન વિભાગે કામ વિના બહાર ન નીકળવા માટે લોકોને સૂચિત કર્યા આવનારા ૨૪ કલાકમાં અમદાવાદ સહિત ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં ગરમીને કહેર વરસવાની હવામાન વિભાગની આગાહી...

સુરતમાં ખુલ્લેઆમ ચાલી રહ્યો છે દેહવ્યાપાર, ૬ લલના પકડાઇ

સુરત, તા.૨૯/૦૩/૨૦૧૮ મજૂરાગેટ આઇલેન્ડ બન્યો રેડ લાઈટ એરિયા વિસ્તરતી હદ સાથે શહેરમાં ગોરખધંધાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. શહેરના મજૂરાગેટ વિસ્તારમાં ગાંધી એન્જનિયરિંગ કોલેજથી આરટીઓ સર્કલ સુધીના...

જામનગરમાં દેહ વ્યાપારનો ધીકતો ધંધો,સતત બીજા દિવસે કુટણખાનુ ઝડપાયું

જામનગર, તા.૨૯/૦૩/૨૦૧૮ જામનગર શહેરમાં દેહ વ્યાપારના ગોરખધંધા ધમધમતા હોય ગઈકાલે નિવૃત પોલીસ પુત્ર સંચાલિત કુટણખાનું ઝડપી લેવાયા બાદ આજે જામનગરમાં સતત બીજા દિવસે પોલીસે દરોડો પાડી...

અભિષેક ફ્લેટમાં જાતિ વિરુદ્ધ લખાણ લખાતાં હોબાળો,થઈ ફરિયાદ

અમદાવાદ, તા.૨૯/૦૩/૨૦૧૮ અમદાવાદના ઘાટલોડિયામાં મોડી રાત્રે હોબાળો મચી ગયો હતો. ઘાટલોડિયાના અભિષેક એપાર્ટમેન્ટમાં કેટલીક જાતિ વિરુદ્ધ લખાણ લખવામાં આવ્યું હતું, જેના બાદ બબાલ મચી ગઈ હતી. આ...