Tuesday, November 10, 2026

રાજ્યમાં સૌપ્રથમ સુરતમાં ટ્રાફિક પોલીસ માટે મુકાયું ઓક્સિજન મશીન

સુરત, તા.૧૫/૦૩/૨૦૧૮ વરાછા વિસ્તારમાં આવેલી ટ્રાફિક પોલીસ પર સમાજસેવી સંસ્થાની મદદથી મુકાયું મશીન ભારે ગરમી અને વધતાં જતાં ટ્રાફિક પ્રદૂષણ વચ્ચે રાત દિવસ ફરજ બજાવતાં ટ્રાફિક જવાનો...

પોલિયો પીવડાવવાના નામે ચાર વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ

વડોદરા, તા.૧૫/૦૩/૨૦૧૮ પોલિયોના ટીપા પીવડાવવાના નામે બાળકીને ઉઠાવી જતી એક મહિલાને પરિવારજનોએ ઝડપી પાડી પોલીસ હવાલે કરી દીધી હતી. આ મહિલા અગાઉ કેટલા બાળકોને ઉઠાવી ગઇ...

સુરતમાં હથિયાર સાથે આતંક મચાવનાર હસીના લેડી ડોન ભૂરીની ધરપકડ

સુરત, તા.૧૫/૦૩/૨૦૧૮ ધૂળેટીના દિવસે નશાની હાલતમાં હથિયારો લઈ આંતક મચાવનાર ગીર સોમનાથ જિલ્લાની ગાંગડા ગામની લેડી ડોન અસ્મતા ઉર્ફે ભૂરીનો વીડિયો વાયરલ થવાના પ્રકરણમાં વરાછા પોલીસે...

આ તે કેવી રેસ્ટોરેન્ટ કે જ્યાં પેટ ભરીને જમો પણ બિલ પેમેન્ટ કર્યા વગર..!!

અમદાવાદ, તા.૧૫/૦૩/૨૦૧૮ બિલ ચૂકવ્યા વગર કોઈ રેસ્ટોરન્ટ જમવાનું આપે ખરી? પેટ ભરીને જમવાનું પણ અને બિલ પણ નહિં ભરવાનું. આ રેસ્ટોરન્ટનું નામ છે સેવા કેફે, જે...

તુવેર ખરીદીના કેન્દ્રો શરૂ ન થતાં ખેડૂતોએ રેલી યોજી આવેદન ૫ત્ર પાઠવ્યુ

વડોદરા, તા.૧૫/૦૩/૨૦૧૮ વડોદરા જિલ્લાના પાદરામાં તુવેર ખરીદીના કેન્દ્રો શરૂ ન થતાં ખેડૂતોએ રેલી કાઢી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. પાદરા તાલુકાના ખેડૂતો રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ...

એલસીબી ટીમે ૧૪ વાહનો કબજે કરી લીધા ૨૪ વાહનોની ચોરી કરનાર બાઈક ચોર ઝડપાયો

જામનગર, તા.૧૫/૦૩/૨૦૧૮ જામનગર શહેર અને જીલ્લો તેમજ રાજકોટમાં વાહનચોરી કરીને છેલ્લા ત્રણ વર્ષથી તરખાટ મચાવતા રીઢા ગુનેગારને ઝડપી લેવાની કવાયતમાં એલસીબી ટીમને સફળતા મળી છે. જામનગર...

ક્યાંક તાપી શુદ્ધિકરણ અભિયાન માત્ર ફોટોસેશન પૂરતું સિમિત તો નહીં રહી જાય..??

સુરત, તા.૧૫/૦૩/૨૦૧૮ તાપીનદીની સફાઈ માટે ભાજપ શાસકોને ફરી એકવાર પ્રેમ ઉભરાયો છે. ગયા વર્ષે તાપી માટે ‘રન ફોર તાપી’ના નામે સુરતીઓને દોડાવ્યા હતાં. હવે આગામી રામનવમીથી...

મહારાષ્ટ કરતા સુરતમાં બનતું કાપડ ૪૦ ટકા મોંઘું થયું..!!

સુરત, તા.૧૫/૦૩/૨૦૧૮ મહારાષ્ટ સરકારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા જાહેર કરેલા ૪,૬૦૦ કરોડના પેકેજના કારણે સુરતમાં તૈયાર થતું કાપડ ૪૦ ટકા મોંઘુ બની ગયું છે. આ ઉપરાંત...

બાપુનગરની રઘુનાથ હિન્દી સ્કુલનાં ટ્રસ્ટીને ધમકીભર્યો પત્ર મળ્યો

અમદાવાદ, તા.૧૫/૦૩/૨૦૧૮ શહેરમાં ગુનાખોરી દિવસે અને દિવસે વધી રહી છે. શહેરનાં બાપુનગર વિસ્તારમાં આવેલી રઘુનાથ હિન્દી સ્કુલનાં ટ્રસ્ટી ચેતન યાદવને પત્ર દ્વારા પાંચ લાખ રૂપિયા નહીં...

સુરતના કરોડોના હીરા લૂંટ કેસમાં કોલ ડિટેઇલની તપાસ કરવા એટીએસ ટીમ જાડાઈ

સુરત, તા.૧૫/૦૩/૨૦૧૮ કરોડોના હીરા હોવા છતા સિક્યોરિટી અથવા ગનમેન જ નહિ..?? સુરતના કતારગામ વિસ્તારમાં સનસનીખેજ થયેલી ૨૦ કરોડના હીરાની લૂંટ મામલે સુરત ક્રાઈમબ્રાન્ચે ગ્લો સ્ટાર ડાયમંડના કંપનીના...