Tuesday, November 10, 2026

મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ જૂનાગઢમાં ખુલ્લેઆમ દાદાગીરી, વેપારીને ઢોર માર માર્યો

જુનાગઢ, તા.૧૪/૦૩/૨૦૧૮ મફતનો માલ પોતાનો કરી લેવા લુખ્ખા તત્વો ગમે તે હદે જઇ શકે છે. આવુજ કંઇક થયુ જૂનાગઢના કાપડ બજારમાં. રેડીમેડની દુકાનમાં કપડા લેવા આવેલ...

ઉત્તરાખંડમાં એપ્રિલમાં દારૂના ભાવમાં ૧૫ ટકાનો વધારો થશે

દહેરાદૂન, તા.૧૪/૦૩/૨૦૧૮ એપ્રિલ મહિનામાં દારૂ પીનારાઓ માટે ખરાબ સમાચાર લાવવામાં આવ્યા છે. તે પછી, દારૂ ખરીદવા પહેલાં સો વખત વિચાર કરજા. એપ્રિલમાં, ઉત્તરાખંડમાં દારૂના ભાવમાં ૧૫%...

વડાપ્રધાનના ૬૦ ટકા ફોલોઅર્સ ફેક તો રાહુલના ૬૯ ટકા પીએમ મોદીના ૬૦ ટકા ટ્‌વટર...

ન્યુ દિલ્હી, તા.૧૪/૦૩/૨૦૧૮ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના સૌથી મોટાં રાજનેતા છે. આ સિવાય ભારતમાં સૌથી વધારે ફાલોઅર્સની સંખ્યા પણ તેમની પાસે છે. બીજા સ્થાને અમિતાભ બચ્ચન...

પીએમ મોદીનો વારાણસી કાર્યક્રમ લાઈવ કરનાર યુવકની ધરપકડ!!!

વારાણસી, તા.૧૪/૦૩/૨૦૧૮ પીએમ મોદી સાથે હાથ મિલાવીને ફેસબુક પર તસવીર અપલોડ કરનાર યુવક અનુપમ પાંડેને સોશિયલ મીડિયા પર વારાણસીમાં મિનિટ-ટૂ-મિનિટ કાર્યક્રમ જારી કરવું મોંઘુ પડી ગયું...

બાંગ્લાદેશમાં એકની હત્યામાં શાસક પક્ષના ૩૯ કાર્યકર્તાઓને ફાંસીની સજા

ઢાકા, તા.૧૪/૦૩/૨૦૧૮ ૨૦ મે, ૨૦૧૪ના રોજ કારમાં જઇ રહેલા કાર્યકર્તાની ચાર વર્ષ પહેંલા હત્યા કરેલી બાંગ્લાદેશમાં દક્ષિણપૂર્વમાં આવેલા એક જિલ્લાની અદાલતે ચાર વર્ષ પહેંલા સ્થાનિક કક્ષાના નેતીની...

હું કોઈ નેતા નથી કે રાજકારણ સંબંધિત પ્રશ્નોનાં જવાબ આપુંઃ રજનીકાંત

ઋષિકેશ, તા.૧૪/૦૩/૨૦૧૮ દહેરાદૂનનાં ઋષિકેશમાં પહોંચેલા તમિલ સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું કે,”તેઓ અત્યારે રાજકારણ સંબંધિત કોઈ પણ પ્રશ્નોનાં જવાબ આપવા માંગતા નથી. તેનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે...

નાણાંમંત્રાલયે રાષ્ટ્રકૃત બેન્કોને પત્ર લખ્યો ડિફોલ્ટરોના ફોટા અખબારોમાં છપાવવા માટે બૅંકોને આદેશ

ન્યુ દિલ્હી, તા.૧૪/૦૩/૨૦૧૮ સરકારે બૅન્કોને ઇરાદાપૂર્વક કરજ પાછું નહિ ભરતા લોકોના નામ, ફાટા અને અન્ય વિગત અખબારોમાં છપાવવાની સૂચના આપી હતી. નાણાં મંત્રાલયે બધી રાષ્ટકૃત બૅન્કોને...

મોતને હાથતાળી આપી બ્રહ્માંડનું રહસ્ય ઉજાગર કરનારા સ્ટીફન હાકિંગ સાથે જાડાયેલ મોટી વાતો

બ્રિટન, તા.૧૪/૦૩/૨૦૧૮ દુનિયાના પ્રસિદ્ધ ભૌતિક વિજ્ઞાની પ્રોફેસર સ્ટીફન હાકિંગનું ૭૬ વર્ષની વયે બુધવારના રોજ બ્રિટનને કેમ્બ્રીજ સ્થત તેમના ઘરે નિધન થયું. સ્ટીફન હાકિંગના બાળકો લુસી, રોબર્ટ,...

સ્ટીફન હોકિંગના નિધન પર મોદી સહિતના દિગ્ગજ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું

ન્યુ દિલ્હી, તા.૧૪/૦૩/૨૦૧૮ અનેક શોધો કરનારા મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હાકિંગના નિધાનથી દુનિયા આખી શોકગ્રસ્ત છે. દુનિયાના અનેક દિગ્ગજાએ ટ્‌વટર પર હોકિંગના નિધનને લઈને દુઃખ વ્યક્ત કર્યું...

બ્રહ્માંડનું રહસ્ય જણાવનાર વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સનું ૭૬ વર્ષે નિધન

લંડન, તા.૧૪/૦૩/૨૦૧૮ બ્રિટનના ખ્યાતનામ ભૌતિક વિજ્ઞાની પ્રોફેસર સ્ટીફન હોકિંગનું ૭૬ વર્ષની વયે અવસાન થયું છે. ૧૯૭૪માં બ્લેક હોલ્સ પર અસાધારણ રિસર્ચ કરીને તેમની થીયરીને નવો મોડ...