Tuesday, November 10, 2026

વર્ષ ૨૦૧૭માં ૧૯૦૮૧ અકસ્માતો થયા,તો દારૂ સાથે સંકળાયેલા ૫,૬૦૦ કેસ થયા,૨૦૧૭માં ટ્રાફિકના નિયમોના ભંગના...

ગાંધીનગર, તા.૯/૩/૨૦૧૮ વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ, રાજ્યમાં ૨૦૧૬-૧૭માં ૪૦થી વધુ અકસ્માતોમાં ૧૫૪૨૫ના મોત વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ, ગુજરાતમાં વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં ૪૦,૯૪૦ અકસ્માતોના ગુનાઓ...

લોકોને સમ્માનથી જીવવાનો હક છે તો સમ્માનપૂર્વક મરવાનો પણ હક્ક છે સુપ્રિમનો ઐતિહાસિક નિર્ણય...

ન્યુ દિલ્હી, તા.૯/૩/૨૦૧૮ ઇચ્છા મૃત્યુ માટે લખેલ વસીયતને માન્યતા આપતી કોર્ટ,કેન્દ્ર સરકારનો વિરોધ,ગંભીર રોગથી પીડાતી વ્યક્તિ નક્કી કરી શકશે કે ક્યારે દુનિયા છોડવી છે સુપ્રીમ કોર્ટે આજે...

૧૦ નેશનલ હાઈવેને લીઝ પર આપીને ૬૬ અબજ ડોલરની કમાણી કરશે સરકાર

ન્યુ દિલ્હી, તા.૮/૩/૨૦૧૮ સરકાર વધારે ૧૦ નેશનલ હાઈવેને લીઝ પર આપીને આશરે ૬૬ અબજ રુપિયા પ્રાપ્ત કરવાની યોજના બનાવી રહી છે. આ રકમનો ઉપયોગ રોડ કન્સ્ટ્રક્શન...

રેપ રોકો આંદોલન : સાડા પાંચ લાખ મહિલાઓએ મોદીને લેટર લખી અપીલ કરી

ન્યુ દિલ્હી, તા.૮/૩/૨૦૧૮ સીતા જ સુરક્ષીત નથી તો મંદિર બનાવવાનો શું અર્થ,દીકરી ઘરે ન આવે ત્યાં સુધી ડર લાગે છે દિલ્હી મહિલા આયોગે સત્યાગ્રહ અને રેપ રોકો...

જો વિધાનસભાનો સમય વહેલો કરવામાં આવે તો ૧ વાગ્યે ડાયાબિટીસની દવા લઈ શકાય

ગાંધીનગર,તા.૮/૩/૨૦૧૮ ધારાસભ્યોની રજૂઆત,ડાયાબિટીસના કારણે વિધાનસભાનો સમય બદલો જો માણસ સ્વસ્થ હોય તો સંપત્તિ પણ તેની સામે ઝાંખી પડે, કહેવત છે ને કે 'પહેલું સુખ તે જાતે...

૨૦૧૬ કરતાં ૨૦૧૭માં નર્મદા-ડેમમાં પાણી વધુ આવ્યું,સરકારનો દાવો પોકળ!!!

ગાંધીનગર, તા.૮/૩/૨૦૧૮ ૧૧૫ ડેમ ભરવાનું આયોજન,ડેમની સપાટીમાં સતત ઘટાડો હાલમાં ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્રમાં નર્મદા ડેમને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નમાં મોટો ખુલાસો થયો છે. વિરમગામના ધારાસભ્ય...

કેરળ લવ જેહાદ કેસ : હાદિયા-શફીન પતિ-પત્ની તરીકે સાથે રહી શકે : સુપ્રિમ

ન્યુ દિલ્હી,તા.૮/૩/૨૦૧૮ કેરળ હાઈકોર્ટના નિર્ણયને પરિવર્તિત કરતી સુપ્રિમે બંન્નેને સાથે રહેવાની પરવાનગી આપી કેરળના ‘લવ જેહાદ’કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવતા હાદિયાના નિકાહને ફરીથી ગ્રાહ્ય કરી...

ચૂંટણી પતી ગઇ હવે ભલેને સાડા છ કરોડ ગુજરાતીઓ ફી નિર્ધારણની ભૂલભૂલામણીમાં અટવાયા જ...

તા.૮/૩/૨૦૧૮ બાપુની તલવાર લાકડાની નીકળીપફી નિર્ધારણ મુદ્દે રૂપાણી સરકારનું શિર્ષાસન.... ગુજરાત સરકાર અને એના શિક્ષણ ખાતા માટે એક વાત તો કહેવી પડે કે એ ખોટું કરે...

રામેશ્વરમ બાદ હરિદ્વારમાં થયું શ્રીદેવીની અસ્થિનું વિસર્જન

હરિદ્વાર,તા.૮ બોલીવુડ જાણિતી અભિનેત્રી શ્રીદેવીની અસ્થિનું આજે હરિદ્વારમાં વિસર્જિત કરવામાં આવી. વિસર્જન માટે પતિ બોની કપૂર, અનિલ કપૂર સહિત પરિવારના નજીકના સંબંધી અમરસિંહ અને મનીષ...

ફરાર મહાસીંગ જીલેસીંગ જાટને જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ હાજર થવા ફરમાન

પુરખાસ, તા. ગોનાર, જિ. સોનીપત (હરિયાણા) ખાતે રહેતા અને નર્મદા જિલ્લાના હદ વિસ્તારમાં જાહેરવ્યવસ્થાની જાળવણીને વિપરીત અસર કરતા ગેરકાયદેસર દારૂના વેપાર સંબંધી ગુનાઓ કરી અસામાજિક પ્રવૃત્તિ...