Tuesday, November 10, 2026

ભારતીય રેલ ૩ એપ્રિલથી ૧૪ સુધી સ્પેશ્યલ ટૂર પેકેજ ચલાવશે

ન્યુ દિલ્હી, તા.૯/૩/૨૦૧૮ ભારતીય રેલવે આવતા મહિનાથી સ્પેશ્યલ ટૂર પેકેજ ચલાવશે. આ પ્રવાસ પેકેજ ૩ એપ્રિલથી ૧૪ સુધી ચાલશે. આ દરમિયાન ભારતીય રેલવે તમને સાત જ્યોતિ‹લગોનાં...

પ્રદિપ શર્મા ફરી સકંજામાં : ભાવનગરના કેસમાં એસીબીની ધરપકડ

અમદાવાદ, તા.૯/૩/૨૦૧૮ સરકાર અને પૂર્વ આઈએએસ પ્રદીપશર્મા વચ્ચે સંતાકૂકડી ચાલતી હોય તેમ એક કેસમાંથી દોઢ વર્ષ બાદ પ્રદિપશર્માને જામીન મળ્યા છે ત્યારે આજે એસીબીએ બીજા કેસમાં...

કાશ્મીરી પંડિતો કાશ્મીરનો અવિભાજ્ય હિસ્સો છે : ફારુક અબ્દુલ્લા

શ્રીનગર,તા.૯/૩/૨૦૧૮ નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું છે કે કાશ્મીરી પંડિતો કાશ્મીરનો અવિભાજ્ય હિસ્સો છે. તેમના વિના જમ્મુ-કાશ્મીર અધૂરું છે. એક...

રાજ્યના પાટનગર ગાંધીનગરની ૨૫૪ કરોડના ખર્ચે કાયાપલટ કરાશે

ગાંધીનગર,તા.૯/૩/૨૦૧૮ ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓ માટે "બી" કેટેગરીના ર૮૦ તથા "સી" કેટેગરીના આવાસો માટે રૂ. ૧૪૯ કરોડની જાગવાઇ "ક" અને "ખ" રોડને જાડતો રેલવે અંડરબ્રીજ માટે...

૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ કેસ : ફારુક ટકલા મારા લીધે પકડાયો : જુડવા ભાઈનો દાવો

ન્યુ દિલ્હી, તા.૯/૩/૨૦૧૮ ૧૯૯૩ મુંબઇ બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપીઓમાંથી એક મોહમ્મદ ફારૂખ ઉર્ફે ફારૂખ ટકલાને ગુરૂવારના રોજ દુબઇથી ભારત લાવામાં આવ્યો. તેના જુડવા ભાઇએ કોર્ટ રૂમમાં...

ન્યૂઝ પેપરો માટે રાહતના સંકેત,ન્યૂઝ પ્રિન્ટ પરથી ૫ ટકા જીએસટી નાબૂદ કરાશે??

ગાંધીનગર, તા.૯/૩/૨૦૧૮ જીએસટીઆર-૩બી રિટર્ન ભરવા માટેની સમયમર્યાદા પણ જૂન સુધી લંબાવવામાં આવી શકે છે અનાજ, કેશ તેલ, સાબુ, વીજળી, ટૂથપેસ્ટ સસ્તા અને કાર થઈ શકે છે મોંઘી નાણાં...

સરકારી જમીનના ખોટા દસ્તાવેજા બનાવીને જમીનના પ્લોટ પાડી વેચી નાખ્યાના કોભાંડનો પર્દાફાશ

દેવભૂમિ દ્વારકા, તા.૯/૩/૨૦૧૮ યાત્રાધામ દ્વારકામાં આવેલા નાગેશ્વરમાં સરકારી જમીનના ખોટા દસ્તાવેજા બનાવીને જમીનના પ્લોટ પાડી વેચી નાખ્યાના કોભાંડનો પર્દાફાશ થયો છે એક દસકા પૂર્વે કરેલા કોભાંડનો...

આગામી બોર્ડની પરીક્ષાના પગલે પોલીસ કંટ્રોલરૃમમાં ડીજે બંધ કરાવવાની ફરિયાદોમાં વધારો

વડોદરા, તા.૯/૩/૨૦૧૮ મેરેજહોલ-પાર્ટીપ્લોટ પાસે રહેતા વિદ્યાર્થીઓની હાલત સૌથી કફોડી માર્ચ હોળાષ્ટક બાદ શહેરમાં ફરી લગ્નસરાની મોસમ જામવાની શરૃ થઈ છે . લગ્નપ્રસંગે ગરબા તેમજ વરઘોડામાં જારજારથી ડીજે...

નાયબ મુખ્યપ્રધાની નીતિન પટેલની જાહેરાત રંઘોળા અકસ્માતમાં ૩૫ના મોત બાદ સરકારની ૮૯૫ બ્રિજ પર...

ગાંધીનગર, તા.૯/૩/૨૦૧૮ ભાવનગરના રંઘોળા ગામે થયેલા અકસ્માતમાં ૩૫ લોકોના મોત થયા હતા. આ ઘટનાને પગલે રાજ્યભરમાં ચર્ચા વ્યાપી હતી અને સરકાર પર અનેક સવાલો ઉભા થયા...

વાહ રે મોદી અચ્છે દિન આ ગયે ? પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં ભડકો : મુંબઈમાં પેટ્રોલ...

ન્યુ દિલ્હી/મુંબઈ, તા.૯/૩/૨૦૧૮ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને સામાન્ય માણસની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલની કિંમતમાં ૧ રૂપિયાનો વધારો થયો...