Tuesday, November 10, 2026

ત્રિપુરા બાદ મૂર્તિ તોડની આગ સમગ્ર દેશમાં ફેલાઈ,મોદી નારાજ,ગૃહમંત્રાલય એક્શનમાં

ન્યુ દિલ્હી, તા.૭/૩/૨૦૧૭ - તામિલનાડુમાં પેરિયારની મૂર્તિ પર હુમલો,ભાજપઓફિસ પર ફેંકાયો પેટ્રોલ બોમ્બ - કોલકત્તામાં કાલીઘાટ પાસે આવેલી શ્યામાપ્રસાદ મુખર્જીની મૂર્તિનું નાક તોડી પડાયુ - ઉત્તર પ્રદેશના મેરઠના...

દક્ષિણ આફ્રિકા ખાતે માર્ગ અકસ્માતમાં ઝંઘાર ગામના યુવકનું મોત થતા ગામ શોકમગ્ન.

પાલેજ: દક્ષિણ આફ્રિકાના લેન્સ ટાઉનમાં સ્થાયી થયેલા ભરૂચ તાલુકાના ઝંઘાર ગામના એક યુવકનું કાર અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કમકમાટીભર્યુ મોત નિપજતા ભરૂચ પંથકના...

ભરૂચની જનતા એ શહીદ સ્મારક માટે ના જનમત સંગ્રહ ( સહી ઝુંબેશ ) માં...

ભરૂચ: આજરોજ સવારે ભરૂચ વિરોધપક્ષ દ્વારા ૧૦:૦૦થી ૧;૦૦ દરમ્યાન થયેલ સહી ઝુબેશ ઉપાડી હતી. જેમાં ૧૦૦% લોકો એ સોનેરી મહેલ પાસે આવેલ 7X...

પોલીસની જાઇન્ટ ટીમને મોટી સફળતા, નકલી અંગ્રેજી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

કચ્છ, તા.૬/૩/૨૦૧૮ આદીપુરમાં પોલીસની જાઈન્ટ ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ચોક્કસ બાતમીને આધારે બાલાજી સોસાયટીના બંધ મકાનમાં દરોડા પાડી અંગ્રેજી દારૂ બનાવતી ફેક્ટરીને સીલ કરી...

નાગરિકો અસલી પોલીસને ઓળખે તે માટે વાપી પોલિસે જાગૃતિ કાર્યક્રમ ચલાવ્યો

વલસાડ, તા.૬/૩/૨૦૧૮ વલસાડ જિલ્લામાં નકલી પોલીસ બની બહેનોના દાગીના સેરવતી ટોળકી સામે વલસાડની અસલી પોલીસે પ્રયોગ હાથ ધર્યો છે. વલસાડ જિલ્લામાં બજારોમાં કે મંદિરોમાં જતી બહેનોને...

દર વર્ષે સરકારની કરની આવક ૧૫% વધે છે છતાં પેટ્રોલ અને વીજળી વેરો ઘટતો...

ગાંધીનગર, તા.૬/૩/૨૦૧૮ રાજ્ય સરકારની આવક દરે વર્ષે ૧૫ ટકા પ્રમાણે સતત ૨૨ વર્ષથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી વધતી રહી છે. દર વર્ષે સામાન્ય નાગરિકોની આવત...

પ્રવીણ તોગડીયાની હત્યાનું કાવતરૂ !! સુરત પાસે ટ્રક ચઢાવી દેવામાં આવી

થોડા અઠવાડિયા પહેલાં જ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાએ પોતાની હત્યાની વ્યક્ત કરેલી શંકા સાચી ઠરી છે. તેઓ તા. ૭...

ઉત્તરપ્રદેશ પેટાચૂંટણી : કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે

ન્યુ દિલ્હી, તા.૬/૩/૨૦૧૮ એકબીજાના નક્કર હરિફ બહુજન સમાજપાર્ટી અને સમાજવાદી પાર્ટીએ ઉત્તરપ્રદેશની પેટાચૂંટણીમાં ગઠબંધન કરવાના હેવાલ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ મહત્વપૂર્ણ નિવેદન કરતા કહ્યું છે કે તે...

મદદ બંધ થવા છતાં પણ પાકિસ્તાન સુધરતું જ નથી : અમેરિકી અધિકારી

વાશિંગ્ટન, તા.૬/૩/૨૦૧૮ અમેરિકા હવે કોઈ પણ સ્થતિમાં પાકિસ્તાનને માફ કરવાના મૂડમાં નથી. ભલે પડદા પાછળ અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં હોય પણ...

હવે ૫૦ કરોડથી વધુ લોન લેનારા લોકોના પાસપોર્ટ પર કેન્દ્ર સરકાર નજર રાખશે

ન્યુ દિલ્હી, તા.૬/૩/૨૦૧૮ લોન લઈને વિદેશ જતા રહેતા ભાગેડુઓથી પરેશાન સરકાર આ.૫૦ કરોડથી વધારે લોન લેનારા લોકોના પાસપોર્ટની વિગતો મેળવશે. નાણામંત્રાલય સરકારી માલીકીની બેન્કોને આવા ઋણધારકોના...