Tuesday, November 10, 2026

સંબંધ સુધારવા ભારતની વધુ એક પહેલ, ઉત્તરમાં પાકિસ્તાનને આપ્યું નિમંત્રણ

ન્યુ દિલ્હી,તા.૨૭ ભારતીય સરહદ પર પાકિસ્તાન સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેમ છતાં ભારતે પાકિસ્તાન સાથે રાજકીય સંબંધો સુધારવા વધુ એક પહેલ કરી...

ભારત-કોરિયા વ્યાપાર સંમેલનને સંબોધતાં વડાપ્રધાન બુદ્ધથી બોલિવૂડ સુધી ભારત-કોરિયાના છે સંબંધ : મોદી

ન્યુ દિલ્હી,તા.૨૭ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજધાની દિલ્હીમાં મળેલા ભારત-કોરિયા વ્યાપાર સંમેલનને સંબોધતા જણાવ્યું કે આ સંમેલનથી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનશે. તેમણે કહ્યું...

ભારત અને સેશલ્સ વચ્ચે સાતમો સંયુક્ત યુદ્ધાભ્યાસ

ન્યુ દિલ્હી,તા.૨૭ ભારત અને સેશલ્સ વચ્ચે સાતમો સંયુક્ત યુદ્ધાભ્યાસ લામિત ચાલી રહ્યો છે. સ્થાનિકભાષામાં લામિતનો અર્થ મિત્રતા છે. આ યુદ્ધાભ્યાસ સેશલ્સના માહેમાં થઈ રહ્યો છે....

ભારતની નીતિ પક્ષપાતપૂર્ણ,ટ્રમ્પે બીજી વખત આયાત નીતિને લઈ નિશાન સાધ્યું

ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને સુંદર વ્યક્તિ કહી નકલ કરતાં કટાક્ષ કર્યો વાશિંગ્ટન,તા.૨૭ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ ઉતારી છે. તેઓ હાર્લે ડેવિડસન...

સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલી અરજીમાં ખુલાસો,બાંસગાંવના ભાજપના સાંસદના સંપત્તિમાં પ૬૪૯ ટકાનો વધારો ધારાસભ્યોની સંપત્તિ...

ન્યુ દિલ્હી,તા.૨૬ સરકારના વિકાસ કાર્યો ભલે ગોકળગતિએ ચાલતા હોય પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં સાંસદો અને ધારાસભ્યોની મિલકતોમાં પાંચ ગણો વધારો થયો છે. પાંચ વર્ષમાં બીજીવાર...

હાપુડના ગાંધી રેલવે ફાટક પાસે બની દર્દનાક ઘટના યૂપીના હાપુડમાં રેલ્વે લાઈન ઓળંગતા ટ્રેનની...

હાપુડ(ઉત્તરપ્રદેશ),તા.૨૬ ઉત્તરપ્રદેશના હાપુડ જિલ્લાના પિલખુવામાં રેલવે લાઈન ઓળંગતી વખતે ટ્રેનની અડફેટે આવી જવાથી સાતનાં મોત થયાં છે. મૃતકોમાં મોટા ભાગના યુવાનોનો સમાવેશ થાય છે. આ...

ઉ.કોરિયા પર અમેરિકાએ આકરા પ્રતિબંધો લાદતા ચીન લાલઘૂમ

બેઈજિંગ,તા.૨૫ નોર્થ કોરિયા પર અમેરિકા દ્વારા અત્યાર સુધીની સૌથી કડક પ્રતિબંધો લગાવવમાં આવ્યાં છે. આ પ્રતિબંધોની કેટલીક ચીની કંપનીઓ પણ હડફેટે ચડી ગઈ છે. જેને...

પોડિંચેરી વિકાસમાં કેમ પાછળ તેનો જવાબ કોંગ્રેસે આપવો જાઈએ : મોદી

પોંડિચેરી,તા.૨૫ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોંડિચેરીમાં આયોજીત એક જનસભાને સંબોધી હતી. જનસભામાં તેમણે કોંગ્રેસને બરાબરના ચાબખાં માર્યાં હતાં. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત પછી આઝાદ...

ગઠિયો વડાપ્રધાન મોદીની ઓફિસના લેન્ડ લાઈન પરથી ફોન કરી લોકોને આમ ધમકાવતો હતો

લોકોને ચુનો ચલાવી લોકાના જ પૈસા હાઈફાઈ જીંદગી જીવતા ગઠિયા જનક જાષીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જેવી જેની જરૂરીયાત તે રીતે જનક...

જો સુપ્રિમ દખલ કરશે તો દિકરીઓને પેદા જ નહીં થવા દઈએઃ ખાપ પંચાયત

ન્યુ દિલ્હી,તા.૨૫ સુપ્રિમ કોર્ટે આંતરરાજ્ય કે આંતરધર્મ લગ્ન કરવા મામલે ખાપ પંચાયતની ઝાટકણી કાઢી છે. જા કે ખાપ પંચાયતે સુપ્રિમની ઝાટકણીથી સુધરવાના બદલે સુપ્રિમને જ...