Tuesday, November 10, 2026

સોનાક્ષી સિંહા ‘રહના હૈ તેરે દિલ મેં’માં કેમીયો કરશે

મુંબઈ,તા.૨૭ સૈફ અલી ખાન અને આર. માધવન સતર વર્ષ પછી ફરી સાથે કામ કરવાના છે. આ બંનેએ વર્ષ ૨૦૦૧માં ફિલ્મ 'રહના હૈ તેરે દિલ...

મહિલાઓએ શરીર બાબતે શરમ ન રાખવી જાઈએ : કવિતા

મુંબઈ,તા.૨૭ ટીવી પરદે એફઆઇઆર નામના શોમાં ઇન્સ્પેકટર ચંદ્રમુખી ચૌટાલાનો રોલ નિભાવી ઘર ઘરમાં જાણીતી બનેલી કવિતા કૌશિક હાલમાં સાવધાન ઈન્ડિયા નામના શોનું સંચાલન કરતી જાવા...

ખોરાક-પોષણમાં સુધારા સાથે રમત વધુ સારી રીતે રમાઈ રહી છે

ટેનિસનો ચહેરો બદલાયો છે, રમતનો વધુ વિકાસ થવા પામ્યો છે: એડબર્ગ મુંબઈ,તા.૨૭ મહાન ખેલાડી સ્ટીફન એડબર્ગનું કહેવું છે કે ટૅક્નલાજીની મદદથી ટેનિસની રમત વધુ વિકસિત બની...

રૂમાલ બાંધી રસ્તા પર ફરતા નાસિર હુસૈનની ટ્વિટર પર લોકોએ મજાક ઉડાવી

ન્યુ દિલ્હી,તા.૨૭ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈનની એક તસ્વીર સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ઝડપથી વાયરલ થઇ રહીં છે. ખરેખર, આ તસ્વીરમાં હુસેન રૂમાલ બાંધી...

આઠ વર્ષની વયે જ નિવેતને પ્રથમવાર હેટ્રિક ઝડપી હતી ઓસ્ટ્રેલિયાનો સગીર ‘ભારતીય’ બોલર બંને...

ન્યુ દિલ્હી,તા.૨૭ ઓસ્ટ્રેલિયાના અન્ડર-૧૬ ટીમમાં એક ભારતીયને સ્થાન આપવામાં આવ્યું છે. આ ૧૫ વર્ષના બાળકનું નામ છે નિવેતન રાધાકૃષ્ણન. નિવેતનની વિશેષતા એ છે કે તે...

ચાર સિંહોએ ગાયનું મારણ કરી મિજબાની ઉડાવતી ઘટના કેમેરામાં કેદ થઇ

જુનાગઢ,તા.૨૭ સિંહો દ્વારા શિકાર થતો જાવા માટે સહેલાણીઓ ઠેર-ઠેરથી સાસણની મુલાકાતે આવતા હોય છે. ડાલામથ્થાઓ દ્વારા શિકાર કરાતો જાવાનો એક અલગ જ આનંદ હોય છે....

કેવીન પીટરસને છત્તીસગઢમાં એક ચિત્તાનું બચ્ચું દત્તક લીધું

ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્‌સમેન કેવીન પીટરસન છત્તીસગઢના જંગલ સફારીમાંથી ચિત્તાના બચ્ચાને પોતાના ખોળામાં લઈને ભાવુક થઈ ગયો હતો. તેણે આ અંગે કહ્યુ હતું કે મેં...

શ્રીદેવીએ દારૂ પીધેલો હોવાથી મ.પ્રદેશ વિધાનસભામાં શ્રદ્ધાંજલિ નહીં અપાય!

ભોપાલ,તા.૨૭ પ્રખ્યાત અત્રિનેત્રી શ્રીદેવીનાં મૃત્યુ પાછળનાં તથ્યો સામે આવતા મધ્યપ્રદેશ વિધાનસભાએ તેમને શ્રદ્ધાંજલી આપવાનો પોતાનો નિર્ણય બદલી દીધો છે. શ્રીદેવી ઉપરાંત વરિષ્ઠ નેતા અભિનેતા શશિ...

અમિતાભ ઠાકુર મામલામાં મુલાયમસિંહ વિરુદ્ધ સીટની રચના કરાઈ

લખનઉ,તા.૨૭ આઈજી અમિતાભ ઠાકુરને ફોન પર ધમકી આપવાના મામલામાં એસએસપી દીપકકુમારે સીટની રચના કરી છે. સીઓ હઝરતગંજ અભયકુમાર મિશ્ર પાસેથી તપાસ સ્થળાંતરિત કરી સીટને આપવામાં...

ભાજપ સાંસદે શ્રીદેવીના મોત ઉપર ઉઠાવ્યા અનેક પ્રશ્નો શ્રીદેવીના દાઉદ સાથે અનૈતિક સંબંધો હતા’?...

ન્યુ દિલ્હી,તા.૨૭ બોલિવુડની પ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીના મૃત્યુ પર મરણ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યું છે. સ્વામીએ શ્રીદેવીના મોતની આશંકા વ્યક્ત કરી છે. રાજ્યસભા સાંસદે...