Tuesday, November 10, 2026

બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીનું નિધન થઇ ગયું છે.

54 વર્ષની શ્રીદેવીએ દુબઉમાં અંતિમ શ્વાસ લીધા છે. જાણવા મળી રહ્યું છે કે શ્રીદેવી એક લગ્ન સમારોહમાં સામલે થવા માટે દુબઇ ગઇ હતી. ત્યાં...

યમુનામાં એમોનિયાનું પ્રમાણ વધી જવાથી જળ સંકટ

ન્યુ દિલ્હી,તા.૨૪/૦૨/૨૦૧૮ ૪૦ ટકા વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી ઉભી થશે યમુના અને મુનક નહેરના પાણીમાં એમોનિયાનું પ્રમાણ ફરી એક વાર વધી ગયુ છે. જેને સંપૂર્ણ સાફ કરવામાં...

વિદેશી ટુરના નામે ૨૨ લાખની છેતરપિંડી કરનાર ટ્રાવેલ્સ સંચાલક સામે ફરિયાદ નોંધાઈ

વડોદરા,તા.૨૩/૦૨/૨૦૧૮ વડોદરામાં સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દ્વારા વિદેશી ટૂરના બહાને ૨૦૦ પરિવારો સાથે છેતરપિંડીની ઘટના બહાર આવ્યા બાદ હવે અન્ય ટ્રાવેલ સંચાલકોના કૌભાંડ પણ...

ગાંધીનગરમાં મતગણતરી સમયે ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ

ગાંધીનગર,તા.૨૩/૦૨/૨૦૧૮ શુક્રવારે ગુજરાતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ક્યાંક ભાજપ તો ક્યાંક કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. ત્યારે ગાંધીનગરમાં મતગણતરી...

સુરતમાં પતિ અને સસરા વિરૃદ્ધ પરિણીતાએ હેરેસમેન્ટની ફરિયાદ નોંધાવી

સુરત,તા.૨૩/૦૨/૨૦૧૮ પતિએ પત્નીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી મેરેટિયલ સ્ટેટ્‌સમાં સિંગલ અને ડિવોર્સી લખી નાંખ્યું હતુ. સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેણીના સસરા અને પતિ સામે...

ત્રણ કોર્પોરેટરોએ મહિલા પર પાઈપથી હુમલો કરતા પોલીસ ફરીયાદ નોંધાઈ

જુનાગઢ,તા.૨૩/૦૨/૨૦૧૮ જૂનાગઢના જાષીપરા વિસ્તારમાં નર્મદાની પાણી લાઈન બાબતે ભા.જ.પ. ના મહિલા સુરક્ષા સમિતીના સભ્યની રજૂઆત સામે આ વિસ્તારના ભા.જ.પ. ના જ કોર્પોરેટરોએ ઉશ્કેરાઈ જઈ પાઈપ...

જનરલ રાવતની વાત સાચી પણ રાજકારણથી સૈન્યે છેટે રહેવું જાઈએ

૨૩/૦૨/૨૦૧૮ લશ્કરના વડા બિપિન રાવતે તેમની આદત મુજબ ફરી કેડ પાસે રિવોલ્વર રાખીને ફાયરિંગ કર્યું છે. તેમની વાત-વિગતો કદાચ ખોટી નહીં હોય કે, ચીન અને...

૭ સરકારી ટેલિકોમ કંપનીઓ ‘૫–જી’ માટે ખાનગી કંપનીઓને બજારમાં પછડાટ આપશે.

ન્યુ દિલ્હી,તા.૨૩/૦૨/૨૦૧૮ આ સરકારી ટેલીકોમ કંપનીઓ સસ્તી તથા ગુણવત્તાયુકત સેવા પર જાર રાખશે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જાહેર એકમો બીએસએનએલ અને એમટીએનએલના વિલયની કોઈ...

ટૂંક સમયમાં ડુંગળીની કિંમત ૩૦ ટકા સુધી ગગડે તેવી શક્યતા

ન્યુ દિલ્હી,તા.૨૩/૦૨/૨૦૧૮ હોલસેલ માર્કેટમાં ડુંગળીની કિંમતમાં તિવ્ર ઘટાડો નોંધાયો છે. માર્કેટમાં ડુંગળીની કિંમત ૧૫૦૦ રૂપિયાથી નીચે આવી ગઇ છે. મહારાષ્ટના લાસલગાંવના માર્કેટમાં ગુરૂવારે ડુંગળી પ્રતિ...

અરે..વાહ..રેલવે ઓનલાઈન બુકિંગમાં જ માત્ર ૯૨ પૈસામાં ૧૦ લાખ રૂપિયા નો વીમો આપે છે..??

ન્યુ દિલ્હી,તા.૨૩/૦૨/૨૦૧૮ ટ્રેનમાં સફર દરમિયાન તમે ૧ રૂપિયાથી પણ ઓછામાં તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લઇ શકો છો. જી હાં રેલવે માત્ર ૯૨ પૈસામાં ૧૦ લાખ રૂપિયા...