Tuesday, November 10, 2026

પર્યાવરણમાં સારી કેરિયર બની શકે.

દુનિયાભરને ગ્રીન બનાવીને આ ક્ષેત્રમાં કેરિયર પણ બનાવી શકાય છે. જાણકાર શિક્ષણશા†ી કહે છે કે જા આપને પર્યાવરણને લઇને અભૂતપૂર્વ પ્રેમ છે તો આ...

ચીનના દેવાની જાળમાં પાક ફસાયુ

પાકિસ્તાનની હાલત આર્થિક રીતે દિન પ્રતિદિન વધુને વધુ ખરાબ થઇ રહી છે. ચીનના દેવાની જાળમાં પાકિસ્તાન સતત ફસાઇ રહ્યુ છે. પાકિસ્તાનને સહાયતા પેરેજ આપવા...

રામ મંદિર : સંયમ જ હવે સમાધાન

સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ પર સુનાવણી જાન્યુઆરી મહિના સુધી ટાળી દીધી છે પરંતુ કોર્ટના આ વલણના કારણે મામલો ઠંડો પડવાના બદલે વધારે ગરમ બની...

એર ઈન્ડિયા નવેમ્બરમાં રેડ આઈ ફ્લાઈટ્‌સ શરુ કરશે

ન્યુ દિલ્હી,તા.૩૦ ભારત સરકારની હવાઈ કંપની Air India આવતા મહિના એટલે કે, નવેમ્બરના અંત સુધીમાં ડોમેસ્ટિક ટ્રાવેલ્સ માટે રેડ આઈ ફ્લાઇટ્‌સ શરૂ કરશે. સામાન્ય રીતે...

દેશની જનભાવના અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટેની છે : અરુણ કુમાર

ન્યુ દિલ્હી,તા.૩૦ રામજન્મભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નિવેદન સામે આવ્યું છે. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરુણ કુમારે અદાલતના...

ભાજપ-શિવસેના વિધાનસભા-લોકસભા ચૂંટણી એક સાથે મળીને જ લડશે..!!

મુંબઈ,તા.૩૦ ભાજપની સહયોગી શિવસેના દ્વારા કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની વાળી સરકારોની સતત ટીકાઓ છતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આશા વ્યક્ત કરી છે કે બંને પાર્ટીઓ...

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના દિવસે ભારતીય રેલ્વે દ્વારા શરુ થશે યુનિટી એક્સપ્રેસ

ન્યુ દિલ્હી,તા.૩૦ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના દિવસે જ ભારતીય રેલ્વે દ્વારા યુનિટી એક્સપ્રેસ શરૂ કરવામાં આવશે. રાજકોટથી દક્ષિણ ભારત સુધીની આ યુનિટી એક્સપ્રેસ ટ્રેન સરદાર...

બોયફ્રેન્ડ માટે ૨૨ કડક નિયમો, વાઈરલ થયું ગર્લફ્રેન્ડનું બનાવેલું લીસ્ટ

ન્યુ દિલ્હી,તા.૩૦ વર્તમાન સમયમાં યુવક-યુવતીમાં રિલેશનશીપનું ચલણ વધી ગયું છે. કોલેજમાં અભ્યાસ શરૂ થાય તે પહેલા તો આજકાલ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ બની જાય છે. જા કે આ...

કુંભ-૨૦૧૯ : ગૂગલ મેપમાં મળશે સંપૂર્ણ જાણકારી

લખનઉ,તા.૩૦ કુંભ ૨૦૧૯માં પ્રયાગમાં આવનાર શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ન નડે તે માટે ગૂગલ મેપમાં તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે. કુંભ મેળા માટે ખાસ સોફ્ટવેર બનાવવામાં...

દેશમાં અરાજકતાની સ્થિતિ અને પીએમ જાપાનમાં ડાંડિયા રમે છે : શિવસેના

મુંબઈ,તા.૩૦ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ફરી એકવાર પીએમ મોદીને નિશાને લીધા. પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, દેશમાં અરાજકતા જેવી સ્થિતિ છે. જ્યારે પ્રધાનમંત્રી...