Tuesday, November 10, 2026

‘ભારત’ પર કાતર ચલાવવા સલમાન ખાને કર્યો આગ્રહ

મુંબઈ,તા.૩૦ સુપર સ્ટાર સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ ભારતના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરને એવો આગ્રહ કર્યો છે કે ફિલ્મ ભારત ધાર્યા કરતાં ખૂબ લાંબી થઇ...

સાઉથ એક્ટર શિવકુમારે તેની સાથે સેલ્ફી લેતા ફેન્સ સાથે કર્યો દુર્વ્યવહાર

ચેન્નાઈ,તા.૩૦ ઘણા ફેન્સ એવા હોય છે કે જે પોતાના સ્ટાર્સને ઘણો જ પ્રેમ કરે છે. પોતાના સ્ટારને મળવાનો ઉત્સાહ પણ તેમને હંમેશા હોય છે. આજકાલ...

ડબલ્યુડબલ્યુએફના રિપોર્ટમાં ખુલાસો ૧૯૭૦થી અત્યાર સુધીમાં વન્યજીવોની વસ્તીમાં ૬૦ ટકાનો ઘટાડો નોંધાયો

ન્યુ દિલ્હી,તા.૩૦ દુનિયાના વન્ય જીવોની વસ્તીમાં મોટો ઘટાડો જાવા મળ્યો છે. વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડના એક અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ૧૯૭૦થી અત્યાર સુધીમાં વન્યજીવોની...

બાપ..રે…ઝેરીલા સાપ વચ્ચે થયું ‘ ઠગ્સ ઓફ હિંદોસ્તાન’નું શૂટિંગ..!!

મુંબઈ,તા.૩૦ ફિલ્મ ‘ઠગ્સ આૅફ હિંદોસ્તાન’ આ વર્ષની સૌથી ચર્ચાસ્પદ ફિલ્મોમાંથી એક છે. ફેન્સ આમિર ખાન અને અમિતાભ બચ્ચનને પહેલીવાર એકસાથે પરદા પર જાશે. ફિલ્મનું મોટાભાગનું...

આલિયાને ૧૮ વર્ષનાં ટીનેજર કરતાં ૫૦ વર્ષનાં પુરૂષ પસંદ છે..!!

મુંબઈ,તા.૩૦ બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અત્યારે પોતાની રિલેશનશિપને લઇને ચર્ચામાં છે. આ સાથે આલિયાએ તાજેતરમાં પોતાની પર્સનલ લાઇફ વિશે મોટા ખુલાસાઓ કર્યા હતા. આલિયાએ પોતાની...

સતત ૧૩મા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો નોંધાયો પેટ્રોલમાં ૨૦ અને ડિઝલમાં ૭ પૈસાનો ઘટાડો

ન્યુ દિલ્હી,તા.૩૦ સતત ૧૩મા દિવસે સામાન્ય જનતા માટે રાહતનાં સમાચાર સામે આવ્યા છે..જેનાં ભાગરૂપે પેટ્રોલમાં ૨૦ પૈસા અને ડીઝલમાં ૭ પૈસા પ્રતિ લિટરનો ભાવઘટાડો નોંધાયો...

સાડા ચાર વર્ષથી ભૂલી ગઈ છું ‘સુહાગરાત શુ છે.??’ : કિરણ ખેર

મુંબઈ,તા.૩૦ ચંદીગઢથી ભાજપા સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કિરણ ખેર હાલમાં ટીવી રિયાલિટી શા ઈન્ડિયાસ ગોટ ટેલેન્ટમાં વ્યસ્ત છે. આ શામાં જજની ભૂમિકામાં તેમની સાથે કરણ...

ફિલ્મ ‘પંગા’ની તૈયારીમાં વ્યસ્ત બની કંગના રનૌત

મુંબઈ,તા.૩૦ મોખરાની અભિનેત્રી કંગના રનૌતે પોતાની આગામી ફિલ્મ પંગાની પૂર્વતૈયારી શરૃ કરી દીધી હોવાની જાણકારી મળી હતી. અત્યાર અગાઉ એ આવી તૈયારી કરી શકી નહોતી. કંગના...

અનુષ્કા ફિલ્મોમાં નવા સંગીતકારોને તક આપતા અચકાતી નથી

મુંબઈ,તા.૩૦ માત્ર એક દાયકામાં ટોચના કલાકારોમાં સ્થાન પામી ચૂકેલી અભિનેત્રી અનુષ્કા શર્માએ શરૃ કરેલી ફિલ્મ કંપનીમાં એ નવોદિત સંગીતકારોને તક આપતાં અને નીત નવા પ્રયોગો...

આજથી એસબીઆઈના ગ્રાહકો ૨૦ હજાર રૂપિયા જ ઉપાડી શકશે

ન્યુ દિલ્હી,તા.૩૦ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એક દિવસમાં એટીએમમાંથી ઉપાડવામાં આવતી રકમની મર્યાદામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. ૩૧ ઓક્ટોબરથી એસબીઆઈનો...