Tuesday, November 10, 2026

ખિસ્સામાં રાખેલા મોબાઇલમાં અચાનક બ્લાસ્ટ થતા વ્યક્તિ ઇજાગ્રસ્ત

અમદાવાદ, તા.૨૪/૦૩/૨૦૧૮ મોબાઇલ ફોનનો ઉપયોગ કરનારા લોકોમાં ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાં બન્યો છે. જેમાં એક વ્યક્તના ખિસ્સામાં રાખેલો મોબાઇલ ફોનમાં અચાનક બ્લાટ થયો હતો. જેના પગલે વ્યક્તને...

માનસિક દિવ્યાંગ વ્યક્તિએ મંદિરમાં અયોગ્ય અવસ્થામાં તરખાટ મચાવ્યો

વલસાડ, તા.૨૪/૦૩/૨૦૧૮ વલસાડના પારનેરાપારડી ગામે આવેલા શ્રી હનુમાનજી મંદિરમાં નગ્ન અવસ્થામાં અચાનક આવી ચઢેલા માનસિક દિવ્યાંગ વ્યક્તએ કાચની તોડફોડ કરી હતી. બેકાબુ બનેલા માનસિક રીતે ક્ષતિગ્રસ્ત...

એએમટીએસ બસમાં મફ્ત મુસાફરી કરવામાં મહિલાઓ-પરપ્રાંતીયો મોખરે

અમદાવાદ, તા.૨૪/૦૩/૨૦૧૮ એએમટીએસ કરોડો રૂપિયાના લોનના ટેકાથી દોડી રહી છે દૈનિક એક કરોડની ખોટ કરતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ છેલ્લાં કેટલાંય વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનની કરોડો રૂપિયાની લોનના...

કોર્ટ કોઈ ધાર્મિક સ્થળને ઓછું અને કોઈને વધુ મહત્વપૂર્ણ ન કહી શકે

ન્યુ દિલ્હી, તા.૨૪/૦૩/૨૦૧૮ અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ,મુસ્લિમ પક્ષના વકીલે સુપ્રિમમાં કહ્યું અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં ચર્ચા દરમિયાન મુસ્લિમ પક્ષ તરફથી વકીલ રાજીવ ધવને કહ્યું કે...

પાકિસ્તાનમાં ૫૦૦ જેટલા હિન્દુઓનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાશે

ઈસ્લામાબાદ, તા.૨૪/૦૩/૨૦૧૮ હિંદુઓ પર ઈસ્લામ અંગીકાર કરવા માટે સતત દબાણ થઈ રહ્યું હોવાનો આરોપ રાજસ્થાન સાથેની સરહદ સાથે સંકળાયેલ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રવિવારે ૫૦૦ જેટલા હિંદુઓનું સામૂહિક...

બે વર્ષનું ટેકસ રિટર્ન ભરવા માટે હવે ૩૧ માર્ચ સુધી અવસર

ન્યુ દિલ્હી, તા.૨૪/૦૩/૨૦૧૮ જે લોકોએ પાછલા બે મૂલ્યાંકન વર્ષે માટે વિલંબીત ટેકસ રિટર્ન ભર્યા નથી એમના માટે હવે ચાલુ માસની ૩૧મી તારીખ સુધી ભરી દેવાનો છેલ્લો...

૧ એપ્રિલથી ‘અચ્છે દિન’: દવાઓ, રેલ ટિકિટ સહિતની વસ્તુઓના ભાવ ઘટશે

ન્યુ દિલ્હી, તા.૨૪/૦૩/૨૦૧૮ ૧ એપ્રિલથી દેશમાં નવા નાણાકીય વર્ષની શરૂઆત થવા જઈ રહી છે. આ નવા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ સાથે જ સરકાર તરફથી કરવામાં આવેલી બજેટ...

ગુજરાતમાં વર્ષ ૨૦૧૬-૧૭માં કુલ ૮.૧૮ લાખ ટન કઠોળનું ઉત્પાદન થયું

ન્યુ દિલ્હી, ગાંધીનગર, તા.૨૪/૦૩/૨૦૧૮ ભારતમાં કઠોળનું ઉત્પાદન વર્ષ ૨૦૧૬-૧૭માં ૨.૩૧ કરોડ ટન રહ્યું હતું , જે વર્ષ ૨૦૧૫-૧૬ના ૧.૬૩ કરોડ ટનના ઉત્પાદનની સરખામણીએ ૪૧ ટકાનો વધારો દર્શાવે...

ઈ-વે બિલના અમલ માટે ૨૦ મોબાઈલ ચેકપોસ્ટ શરૂ કરાઈ

ગાંધીનગર, તા.૨૪/૦૩/૨૦૧૮ આગામી ૧ એપ્રિલથી ઇ-વે બિલનો અમલ થઇ રહ્યો છે, જાકે ઇ-વે બિલના અમલ પૂર્વે રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેની પૂર જાશમાં તૈયારીઓ કરી...

હાર્ટએટેકથી મરવાના બદલે દેશ માટે મરવાનું પસંદ કરીશ : અણ્ણા હજારે

ન્યુ દિલ્હી, તા.૨૪/૦૩/૨૦૧૮ અન્ના હઝારે સતત બીજા દિવસે ભૂખ હડતાળ પર ગઈ કાલથી કેટલીક માગણી સાથે કેન્દ્ર સરકાર સામે ભૂખ હડતાળ પર ઊતરેલા સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ...