Tuesday, November 10, 2026

બાંધકામ મજૂરોના સેસના ૧૫૦૦ કરોડ વણવપરાયેલા પડ્યા રહ્યાં..??

અમદાવાદ, તા.૨૩/03/2018 ગુજરાતમાં બાંધકામ મજૂરના કલ્યાણ માટેની રકમ ખર્ચ કરવામાં સરકાર ઉણી ઉતરી ગુજરાતમાં બાંધકામ મજૂરો માટે ઉઘરાવવામાં આવેલી સેસના રૂપિયા આ મજૂરોને મળતા નથી. આ હેતુ...

તાપી-સુરત હાઈવે પર બસ-ટ્રક વચ્ચે અકસ્માત, ૩લોકો ઈજાગ્રસ્ત

સોનગઢ, તા.૨૩/૦૩/૨૦૧૮ તાપી-સુરત હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. સુરત હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ૩ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા...

સબ રજિસ્ટ્રાર કચેરીમાં શોર્ટ સર્કિટથી આગ, દસ્તાવેજા-કોમ્પ્યુટર બળીને ખાક

રાજકોટ, તા.૨૩/૦૩/૨૦૧૮ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન- ૩માં આગ ભભૂકી ઉઠી હતી. અચાનક જ આગ લાગતા મહત્વના દસ્તાવેજ સાથે કોમ્પ્યુટર બળીને ખાક...

જમીન કૌભાંડમાં ફસાયેલા વસંત ગજેરા અને કૌભાંડી નીરવ મોદી વચ્ચે ખાસ કનેક્શન..!!

સુરત, તા.૨૩/૦૩/૨૦૧૮ સુરત બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને કરોડોની જમીન પચાવી પાડવાના આરોપનો સામનો કરી રહેલાં ડાયમંડ વેપારી વસંત ગજેરાના પીએનબી કૌભાંડના મુખ્ય સૂત્રધાર નીરવ મોદી સાથે...

બસની અડફેટે આવતા બાઈક સવારનું મોત

ગોંડલ, તા.૨૩/૦૩/૨૦૧૮ ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે અકસ્માત માટે દિવસેને દિવસે કુખ્યાત બનતો જાય છે. ત્યારે શુક્રવારના રોજ વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી હતી. બસે બાઇક સવાર...

બોટાદની યુવતી પર હુમલા પ્રકરણમાં પ્રેમીની અટકાયત બાદ ભાંડો ફૂટ્યો

બોટાદ, તા.૨૩/૦૩/૨૦૧૮ યુવતીએ પ્રેમ-પ્રકરણને છૂપાવવા માટે તરકટ રચ્યું હતું : પોલીસ બોટાદની યુવતી પર હુમલા પ્રકરણમાં નવો જ વળાંક આવ્યો છે. પોલીસ તપાસ બાદ માલુમ પડ્યું છે...

એનએચ-૮ હિટ એન્ડ રન : હોમગાર્ડના જવાનનું મોત

વડોદરા, તા.૨૨/૦૩/૨૦૧૮ નેશનલ હાઇવે નંબર-૮ ઉપર નાઇટમાં ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાનનું ગુરૂવારે મોડી રાત્રે અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતા મોત નીપજ્યું હતું. હીટ એન્ડ રનની...

બિહારમાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં આગ,૫ના મોત,૨૦ લોકો ઘાયલ,ત્રણ ઘર ધ્વસ્ત

નાલંદા, તા.૨૩/૦૩/૨૦૧૮ બિહારના નાલંદામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ એટલો મોટો હતો કે આજુ બાજુના ઘણાં ઘર ધ્વસ્ત થઈ ગયા છે....

ભાજપની બિલાડીથી પણ વધુ ઝડપ : ૭ દિવસમાં ૩.૧૯ લાખ ઉંદર સાફ

મુંબઈ, તા.૨૩/૦૩/૨૦૧૮ સાત દિવસમાં ત્રણ લાખથી વધુ ઉંદરોને મારી નાંખ્યા..!! મહારાષ્ટમાં ઉંદર મારવાના કોન્ટ્રાક્ટમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ કંપનીએ માત્ર સાત દિવસમાં ત્રણ લાખ...

સમૃદ્ધ ગુજરાત!!,રાજ્યમાં બે કરોડથી વધુ લોકો ગરીબી રેખા નીચે જીવે છે

ગાંધીનગર, તા.૨૩/૦૩/૨૦૧૮ બનાસકાંઠા ટાપ પર,અમરેલીમાં ગરીબ પરિવારમાં વધારો સમૃદ્ધ, ગતિશીલ, વિકાસશીલ ગુજરાતના દાવા વચ્ચે રાજ્યમાં ૩૧ લાખ કરતા વધારે પરીવારો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. ગુજરાત...