Tuesday, November 10, 2026

યોગ્ય ન્યાય ન મળતા જનેતાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

ભાવનગર, તા.૧૯/૦૩/૨૦૧૮ ભાવનગરના પાલીતાણામાં પરિમલ ચોક વિસ્તારમાં ત્રણ મહિના પહેલા કારની ડિક્કીમાંથી બે બાળકોની લાશ મળી હતી. આ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે ત્યારે યોગ્ય...

લો..બોલો..નવી કોર્ટમાં પ્રથમ દિવસે જ જજની ઓફિસમાં તોડફોડ..!!

વડોદરા, તા.૧૯/૦૩/૨૦૧૮ વકીલોએ ટેબલ મુકવા બાબતે હોબાળો કર્યો, પોલીસનો લાઠીચાર્જ વડોદરાની નવી બનેલી કોર્ટમાં પ્રથમ દિવસે જ વકીલોએ ટેબલ મુકવાની અપૂરતી વ્યવસ્થાને પગલે હોબાળો મચાવી દીધો હતો....

ઉપરવાસમાંથી પાણી છોડાતા નર્મદા અંગે સરકારની ચિંતામાં ઘટાડો

ગાંધીનગર, તા.૧૯/03/2018 નર્મદા ડેમની સપાટીને લઇને સરકારની ચિંતામાં થોડો ઘટાડો થયો છે. ઉપરવાસમાંથી ૬૪૪૪ કયુસેક આવક થતા નર્મદા ડેમની આવકમાં થોડો વધારો થયો છે. નર્મદા બંધની...

અસામાજિક તત્વોનો આતંક..!! ગાડીઓના કાચ તોડી નાખ્યા

ભાવનગર, તા.૧૯/૦૩/૨૦૧૮ ભાવનગરમાં એકવાર ફરીથી અસામાજિક તત્વોનો ત્રાસ જાવા મળી રહ્યો છે. ભાવનગરના દેસાઈનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જાવા મળ્યો હતો. રવિવારે મોડી રાત્રે દેસાઈનગરમાં ગાડીઓના...

ગુજરાત નીતિ આયોગે રૂપાણીને ‘વિકાસ’નો વાસ્તવિક અરીસો દેખાડ્યો

ગાંધીનગર, તા.૧૯/૦૩/૨૦૧૮ ગુજરાત ઔદ્યોગિકરણમાં હરણફાળ કુદ કરી રહ્યું છે. તેમાં કોઇ બેમત નથી. પરંતુ ગુજરાત શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં અન્ય રાજ્યોની સરખામણીએ ઘણું જ પાછળ હોય...

દારૂના કટિંગ પર પોલીસની રેડ, ૨૪ લાખથી વધુનો મુદામાલ જપ્ત

સુરેન્દ્રનગર, તા.૧૯/૦૩/૨૦૧૮ ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે પ્રતિદિન દારૂની હેરફેર થતી જાવા મળે છે તો વળી થોડોઘણો દારૂનો જથ્થો ઝડપી લઈને દારૂબંધીના અમલની વાત કરવામાં આવી રહી...

સ્કૂલોના નાણાકીય હિસાબો સહિતની તમામ વિગતો ઈમૈલ દ્વારા માગવામાં આવશે

અમદાવાદ, તા.૧૯/૦૩/૨૦૧૮ સ્કૂલોની ગેરરીતિ સામે વાલીમંડળનો તખ્તો તૈયાર..!! ફી બાબતે વાલીઓ સાથે મનમાની કરતી સ્કૂલોના સંચાલકોને પાઠ શીખવવા વાલીમંડળે તખ્તો તૈયાર કર્યો છે. અમદાવાદના વાલી સ્વરાજ...

લુપીન લિમિટેડ ની એકાવન માં વર્ષમાં સફળ શરૂવાત:નાગરિક પ્રત્યે ના દાયિત્વ માં સદા અગ્રસર

અંકલેશ્વર, ૧૯/૦૩/૨૦૧૮ લુપીન કોમ્યુનીટી ડે – અંકલેશ્વર સ્થિત કંપની માં લાભદાયી પ્રોગ્રામ નું આયોજન અને કોમ્યુનીટી ડે ની ઉજવણી થઈ. અંકલેશ્વર ,ઇન્દોર સહિત દેશભર માં પ્લાન્ટ ધરાવતી...

એસ.ટી. બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ૧૨ ટૂ વ્હલરને અડફેટે લીધા

સુરત, તા.૧૯/૦૩/૨૦૧૮ બ્રેક ફેલ થઈ જતા બેકાબૂ બની, ઘટના સીસીટીવીમાં કેદ સોનગઢમાં આવેલા ટોલ પ્લાઝા ખાતે એક એસટી બસ બેકાબૂ બની હતી. જેથી પાંચ વાહનોનો ખુરદો...

રાજ્યમાં ચોમાસા જેવો માહોલ છવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા

અમદાવાદ, તા.૧૯/૦૩/૨૦૧૮ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે હવામાનમાં પલટો ગુજરાતમાં ઉનાળાની ધીમા પગે શરૂઆત થઇ હતી. ધીમે ધીમે રાજ્યમાં ગરમીનો પારો ઉચકાતો જાવા મળી રહ્યો...