Tuesday, November 10, 2026

સરદાર સરોવર નું પાણી મળતા લોકો ની ખુશી નો પાર નથી તો બીજી બાજુ...

કચ્છ, ૧૧/૦૩/૨૦૧૮ સરદાર સરોવર નું પાણી ડેમ થી 400 , 500 કિમી કચ્છ અને સૌરાસ્ટ્ર ના લોકો ને સરદાર સરોવર નું પાણી મળતા લોકો ની ખુશી નો પાર નથી...

શમીએ પોતાની નિર્દોષતા સાબિત કરવી જાઈએ : હસીન જહાંનો પૂર્વ પતિ

કોલકાત્તા, તા.૧૧/૦૩/૨૦૧૮ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલ વિવાદો વચ્ચે ઘેરાયેલા છે. એક બાજુ ભારતીય ક્રિકેટ કટ્રોલ બાર્ડે તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે,...

શ્રીદેવીના કાકાનો આરોપ : તેની મોતનું અસલ કારણ બાની કપૂર છે

મુંબઈ, તા.૧૧/૦૩/૨૦૧૮ બોલીવુડની લેડી સુપરસ્ટાર શ્રીદેવીના અચાનક થયેલા નીધનથી સમગ્રદેશ શોકાતુર છે. શ્રીદેવીનું દુબઇ ખાતે ૨૪ ફેબ્રુઆરીના રોજ અચાનક નિધન થઇ ગયું હતું. પછીથી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં...

મમ્મી-પપ્પા મને માફ કરશો હું તમને મુકીને જઇ રહ્યો છું : ચિઠ્ઠી લખી સ્ટુડન્ટ...

વડોદરા, તા.૧૧/૦૩/૨૦૧૮ એમબીબીએસ સ્ટુડન્ટે ચિઠ્ઠીમાં જાણી જાઇને ફેલ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો ગોત્રી મેડિકલ કોલેજમાં સ્મ્મ્જીનો અભ્યાસ કરતા દેવકિશન આહિર નામનો સ્ટુડન્ટ ચિઠ્ઠી લખીને લાપતા બન્યો...

કર્ણાટકથી તામિલનાડુ આવનાર કાવેરીનું પાણી પ્રદૂષિત છે : કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ

બેંગ્લુરુ/ચેન્નાઈ, તા.૧૧/૦૩/૨૦૧૮ કાવેરીના પાણીને પ્રદૂષિત કરી રહ્યું છે કર્ણાટક? લાંબા સમયથી દક્ષિણ ભારતના રાજ્ય તામિલનાડુ અને કર્ણાટકની વચ્ચે કાવેરી નદીના પાણીને લઇ વિવાદ ચાલી રહ્યો છે. હવે...

શરમજનક,ઝાંસીની મેડિકલ કાલેજમાં ડાક્ટરે દર્દીના પગનું ઓશિકુ બનાવ્યું

ઝાંસી, તા.૧૧/૦૩/૨૦૧૮ સમગ્ર મામલે બે ડાક્ટર,બે નર્સ સસ્પેન્ડ ઉત્તરપ્રદેશના ઝાંસીમાં એક શરમજનક ઘટના સામે આવી છે. દર્દીના મસીહા કહેવાતા ડાકટર અહીં કસાઇની ભૂમિકામાં નજર આવ્યા. દર્દીના કપાયેલા...

જમ્મુ-કાશ્મીરમાં ૨૦૧૭માં પથ્થરમારાની ૧૨૬૧ બનાવો બન્યા : પુલવામા મોખરે

શ્રીનગર, તા.૧૧/૦૩/૨૦૧૮ ખીણમાં છેલ્લા ત્રણ વર્ષમાં પથ્થરમારાના ૪૭૩૬ બનાવોમાં સુરક્ષા દળોના ૧૧૫૬૬ લોકો ઘવાયા હતા જમ્મુ અને કાશ્મીરમાં વર્ષ ૨૦૧૭માં પથ્થરમારાની કુલ ૧૨૬૧ ઘટનાઓ બની હતી જેમાં...

મેં અને મારી બહેને અમારા પિતાના હત્યારાઓને માફ કરી દીધા છે : રાહુલ ગાંધી

કુઆલાલામ્પુર, તા.૧૧ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું છે કે પોતે અને એમના બહેન પ્રિયંકા ગાંધીએ એમના પિતા રાજીવ ગાંધીના હત્યારાઓને સંપૂર્ણપણે માફ કરી દીધા છે. ઉલ્લેખનીય...

વિવાદાસ્પદ જમીન પર મંદિર સિવાય કંઈ બની શકે નહિ : ભૈય્યાજી જાશી

નાગપુર, તા.૧૧/૦૩/૨૦૧૮ પ્રાથમિક શિક્ષણ માત્ર ભારતીય ભાષાઓમાં હોવુ જાઈએ : સંઘ આરએસએસના જનરલ સેક્રેટરી ભૈયાજી જાશીએ રામ મંદિરને લઇ મોટું નિવેદન આપતા રવિવારના રોજ કહ્યું કે વિવાદાસ્પદ...

૧૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આજથી ધોરણ ૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાનો શુભારંભ થશે ૪૫...

ગાંધીનગર, તા.૧૧/૦૩/૨૦૧૮ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. ૧૨મી માર્ચને સોમવારથી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થશે. ગુજરાતમાં ધો. ૧૦-૧૨ના ૧૭...