Tuesday, November 10, 2026

ડ્યુટી સમયેગણવેશ પહેરવો ફરજીયાત:ગુજરાત ના નવનિયુક્ત ડીજીપી નું ફરમાન

ડીજીપી કચેરી ગાંધીનગર ના સૂત્રો દ્વારા જાણવા મળે છે કે રાજ્ય ના નવા ડીજીપી એ એક સર્ક્યુલર જાહેર કર્યો છે કે ડ્યુટી સમયે તમામ...

રાષ્ટ્રિય સુરક્ષા દિન

જરૂરિયાત એ વિકાસની જનેતા છે. ઝાડ ઉપર ઝૂપડી બાંધીને જીવતા જંગલી માનવી કે ગૂફામાં જીવન વ્યતિત કરતો માનવી સમયની સાથે સાથે તાલમેલ સાધી જરૂરીયાતો...

ઊંચાય ઉપર કાર્ય કરતી વખતે સુરક્ષા

૦૧. ઊંચાઇ ઉપર કરવાના દરેક ­કારના કાર્યનું, કાર્યના ­કાર, કાર્યનું સ્થળ, કાર્ય કરનાર માણસો, ઉપલબ્ધ સાધનો/અોજારો વગેરેનું અગાઉથી પૃથ્થકરણ કરો. કાર્ય કરવા માટે વપરાતી પધ્ધતિનું...

*સ્વાસ્થ્ય, સલામતી, પર્યાવરણ એક દાયિત્વ*

માનવીના મનને કળવું મુશ્કેલ છે પોતાના જીવનને ખૂબજ સમૃધ્ધ બનાવવાની ઘેલછા પાછળ તે આંધળી દોટ મૂકી રહ્ના છે જેના કારણે તે સુખમય અને શાંતિમય...

સલામતી એ માનવ જીવનની જીવાદોરી છે

અત્યારે સંશોધન તથા આધુનિકરણને લઇને ઔદ્યોગિક ક્ષેત્રે આપણો દેશ ખૂબ ઝડપી વિકાસ કરી રહ્ના છે. પરંતુ સાથે સાથે ઉદ્યોગો તેમજ જાહેર જીવનમાં થતાં અકસ્માતોની...

જીવનમાં સુરક્ષાનો દ્દષ્ટિકોણ અપનાવીએઃ તકેદારી રાખીએ તો ગંભીર અકસ્માતો રોકી શકાય

  ઐાદ્યોગિકરણ અને ઝડપના આજના સમયમાં જિંદગીની પ્રત્યેક ક્ષણ અકસ્માતથી સંપૂર્ણ સલામત નથી જ. પોતાનું ઘર હોય, રસ્તા ઉપર વાહનમાં હોઇએ કે, કામનું સ્થળ હોય,...

વાઇબ્રન્ટ સરકાર : વીજળી વેચવાને બદલે ખેડૂતોને વીજકનેક્શન આપે

ગાંધીનગર,તા.૨૮/૦૨/૨૦૧૮ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ખેડૂતોને પૂરતી વીજળી અને લાંબા સમયથી કૃષિ વીજ જાડાણો મળતા ન હોવાની બુમરાણ છે. સરકાર સરપ્લસ વિજળીના નામે વેચાણ કરે છે...

પેટ્રોલ-ડિઝલ મોંઘુ કેમ મળી રહ્યું છે મુદ્દે વિધાનસભા અધ્યક્ષે ચર્ચા કરવા ન દીધી

ગાંધીનગર,તા.૦૧/૦૩/૨૦૧૮ વિપક્ષે વિધાનસભા અધ્યક્ષ વિરુદ્ધ દાખલ કરી અવિશ્વાસની દરખાસ્ત ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરીમાં ફરી કોંગ્રેસ દ્વારા પ્રશ્નોના જવાબ ન મળતા હોબાળો કરવામાં આવ્યો છે. વિધાનસભામાં વિપક્ષ દ્વારા...

જીએસટી કલેક્શનમાં ઘટાડો,જાન્યુઆરીમાં ૮૬૩૧૮ કરોડે પહોંચ્યુ

ન્યુ દિલ્હી,તા.૨૮/૦૨/૨૦૧૮ ગુડ્‌સ એન્ડ સર્વિસિસ ટેકસ ય્જી્‌નું કલેકશન જાન્યુઆરીમાં થોડું ઘટીને ૮૬,૩૧૮ કરોડ થયું છે જે તેના આગલા મહિને ડિસેમ્બરમાં ૮૬,૭૦૩ કરોડ રૂપિયા થયું હતું....

ગુજરાત સરકારઃ આગામી વર્ષ માટે રૂ.૪૦૦૭ કરોડની વીજ સબસીડી અપાશે

ગાંધીનગર,તા.૨૮/૦૨/૨૦૧૮ વિધાનસભામાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું છે કે, સરકારની ખેડૂત હિતલક્ષી નીતિના કારણે ખેડૂતો સમૃદ્ધ થયાં છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૨૫,૬૦૪...