Wednesday, November 11, 2026

નખત્રાણા તાલુકા પંચાયતમાંથી ભાજપના ૨ સભ્યોએ રાજીનામું ધરી દેતા ખળભળાટ

કચ્છ,તા.૨૨ જિલ્લાના નખત્રાણા તાલુકા પંચાયતમાં ભંગાણ સર્જાયું છે. ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં ભાજપના ૨ સભ્યોએ રાજીનામું ધરી દેતા ભાજપની સંખ્યા ૧૧ માંથી હવે ૯ થઈ...

સુપ્રિમ કોર્ટે લગ્નની ઉંમર ૧૮ વર્ષ કરવાની અરજી ફગાવી

ન્યુ દિલ્હી,તા.૨૨ સુપ્રીમ કોર્ટે એક એવી અરજી રદ કરી છે, જેમાં છોકરાઓના લગ્નની ઉંમર ૧૮ વર્ષ રાખવાની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે આ અરજી ન...

પુણે-ઔરંગાબાદ હાઈવે પર પ્રાઈવેટ બસ અને ટ્રક વચ્ચે ટક્કર, આઠના મોત

મુંબઈ,તા.૨૨ મહારાષ્ટ્રનાં પુણે-ઔરંગાબાદ હાઈવે પર એક પ્રાઈવેટ બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં આઠ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અહમદનગર પોલીસ...

વસુંધરા રાજે વિરૂધ્ધ કોંગ્રેસે શરૂ કર્યું ‘તુમ્હારી મહારાની ઘમંડી’ પોસ્ટર અભિયાન

જયપુર,તા.૨૨ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં આ વખતે હવે સોશિયલ વોર શરૂ થયું છે. કોંગ્રેસે સોશિયલ મીડિયામાં ભાજપ વિરૂદ્ધ જંગનુ બ્યૂગલ ફૂંક્્યુ છે. કોંગ્રેસે પહેલા રાજસ્થાનના સીએમ...

દુષ્કર્મ કેસ : દાતી મહારાજને રાહત,સુપ્રિમે દખલ કરવાનો ઈન્કાર કર્યો

ન્યુ દિલ્હી,તા.૨૨ રેપ મામલે સીબીઆઇ તપાસના આદેશ વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયેલા દાતી મહારાજને રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટે સોમવારે દાતી મહારાજના મામલે દખલનો ઇન્કાર કર્યો...

નાગરિકતા બિલના વિરોધમાં ૪૦ સંગઠનોએ આજે આપ્યું આસામ બંધનું એલાન

ન્યુ દિલ્હી/ગુવાહાટી,તા.૨૨ અલગ અલગ સ્થાનીક સમુદાયોથી સંબંધીત ઓછામાં ઓછા ૪૦ સંગઠનોએ નાગરિકતા સંશોધન બિલ-૨૦૧૬નો વિરોધ કરવા માટે ૨૩ ઓક્ટોબરે આસામ બંધનું એલાન કર્યું છે. ખેડૂતોની...

દિવાણી ટાણે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં આતંકી હુમલાની દહેશત : હાઈએલર્ટ જારી

ન્યુ દિલ્હી,તા.૨૨ ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં દિવાળીના તહેવારો ટાણે આતંકવાદી હુમલાની ધમકીને ધ્યાનમાં લેતાં ત્રણે રાજયોની સુરક્ષા એજન્સીઓને હાઇએલર્ટના આદેશ અપાયા છે. પાકિસ્તાન સ્થિત...

એસસી-એસટી એક્ટમાં સંશોધન વિરુદ્ધની અરજીની સુનાવણી ૨૦મી નવેમ્બરે

ન્યુ દિલ્હી,તા.૨૨ એસસી-એસટી એક્ટના નવા કાનૂન વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ ૨૦મી નવેમ્બરે સુનાવણી કરશે. આજે આ મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી...

મંત્રીની કાર સાથે કાર અથડાઇ જતા પોલીસકર્મી યુપી મંત્રીના પગે પડ્યો

કાનપુર,તા.૨૨ ઉત્તરપ્રદેશમાં ખાખી વર્દીમાં હોવા છતાં પોલીસકર્મીઓ નેતાઓના પગે પડવાના સમાચાર રોજ-બરોજ આવતા જ હોય છે. હવે કાનપૂરમાં પણ આવી જ એક ઘટના સામે આવી...

વસુંધરા રાજેના રાહુલ ગાંધી પર પ્રહાર : કોંગ્રેસ ગભરાયેલી છે

જયપુર,તા.૨૨ રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર શબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ગભરાયેલી છે. અને એટલે...