Wednesday, November 11, 2026

જોર્ડન પ્રિન્સે સીરિયા સંકટના સમાધાન માટે ભારત પાસે માંગી મદદ

ન્યુ દિલ્હી, તા.૨૫/૦૩/૨૦૧૮ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ જાર્ડનની મુલાકાત લીધી હતી ત્યારે જાર્ડનના રાજપરિવારના મહત્વપૂર્ણ સભ્ય પ્રિન્સ અલી બિન અલ હુસૈને કહ્યું કે, સીરિયા સંકટ...

યુવકને હોટલમાં લઇ જઇ પાડ્યા નગ્ન ફોટા, રૂ. ૩૦ લાખની કરી માગણી

રાજકોટ, તા.૨૫/૦૩/૨૦૧૮ રાજકોટમાં હનીટ્રેપ,પોલીસે ત્રણ આરોપીએને ઝડપ્યા કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી ૩૦ લાખની માંગણી કરતી બે મહિલા સહિત ત્રણને પોલીસે દબોચી લીધા હતા. ત્રણેયે કારખાનેદાર સાથે બળજબરી કરી...

સુપ્રિમ કોર્ટ પણ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે મંજૂરી આપશે : નીતિન પટેલ

અમદાવાદ, તા.૨૫/૦૩/૨૦૧૮ નર્મદાનું પાણી જુલાઈ સુધી મળતું રહેશે આજે જ્યારે ચૈત્ર નવરાત્રીનું અંતિમ નોરતું છે અને રામનવમી છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં...

૧ એપ્રિલથી લાગૂ થશે ઈ-વે બિલ,જીએસટીઆર-૩ બી રિટર્નનો સમય જૂન સુધી

ન્યુ દિલ્હી, તા.૨૫/૦૩/૨૦૧૮ સરકારે ઇલેક્ટ્રોનિક બિલ એટલે કે ઇ-વે બિલ લાગૂ કરવા માટે એક એપ્રિલના દિવસ નિશ્ચિત કર્યો છે. એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં ૫૦ હજાર...

સૌરાષ્ટમાં ૪૮ કલાક સુધી હિટવેવની હવામાન વિભાગની આગાહી

ગાંધીનગર, તા.૨૫/૦૩/૨૦૧૮ ૩-૪ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો જાવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટમાં હિટવેવના કારણે...

યૂપીમાં ટેરર ફંડિંગ : એટીએસનાના દરોડા, ૧૦ શકમંદો સાથે રૂ.૫૦ લાખ રોકડ મળી

લખનઉ, તા.૨૫/૦૩/૨૦૧૮ ઉત્તરપ્રદેશમાં લખનૌ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં આતંકવાદીઓને નાણાકીય સહાય કરવાનો મામલે એટીએસએ દરોડા પાડ્યા. દરમિયાન ૧૦ સંદિગ્ધોની ધરપકડ કરી છે. સૂચના બાદ યુપી એટીએસએ...

અમદાવાદના પરિવારે અંબાજી મંદિરમાં અર્પણ કર્યું ૫ કિલો સોનુ

અંબાજી, તા.૨૫/૦૩/૨૦૧૮ અંબાજી મંદિરમાં માતાજીના એક ભક્ત પરિવારે સતત ૫ વાર સોનું દાન કર્યું છે. આજે પરિવાર સાથે આવી ૫ કિલો સોનું માતાજીને અર્પણ કરાયું હતું....

૪ વર્ષની બાળકીને સેક્સ માટે જાહેરાત આપનાર નરાધમ પિતાને ૬૦ વર્ષની જેલ

ટેક્સાસ, તા.૨૫/૦૩/૨૦૧૮ પોલીસના જણાવ્યા અનુંસાર એક વિસ્કાન્સન વ્યક્તએ ક્રેગ્સલિસ્ટમાં પોતાની ૪ જ વર્ષની માસુમ બાળકીને સેક્સ માટેની જાહેરાત આપી હતી. તે તેની બાળકીને સેક્સ માટે વેચવા...

બડગામમાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ : એક આતંકી ઠાર

શ્રીનગર, તા.૨૫/૦૩/૨૦૧૮ અથડામણમાં એક નાગરિક પણ ઘાયલ જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં રવિવાર સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષાબળોએ આ અથડામણમાં એક આતંકીને ઠાર કરી...

હું નરેન્દ્ર મોદી,તમારો તમામ ડેટા અમેરિકન કંપનીઓા મારા મિત્રોને આપુ છું

ન્યુ દિલ્હી, તા.૨૫/૦૩/૨૦૧૮ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટોણો માર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફથી હેન્ડલ કરાઇ રહેલ નમો એપને લઇ ઘમાસણ ચાલી રહ્યું છે. કાંગ્રેસે નમો એપની મદદથી...