Tuesday, November 10, 2026

ઝાલોદ પાસે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માતમાં ૪નાં મોત, ૭ ઘાયલ

દાહોદ, તા.૧૩/૦૩/૨૦૧૮ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ વધી રહી છે. રોજબરોજ રાજ્યમાં લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના દાહોદ જીલ્લાના ઝાલોદ...

કાશ્મીરને રાજકીય વિવાદ કહેનાર કાશ્મીરના પ્રધાન દ્રાબુને પાણીચું

શ્રીનગર, તા.૧૩/૦૩/૨૦૧૮ કાશ્મીર વિવાદ રાજકીય મુદ્દો ન હોવાનું જણાવતાં કરેલા નિવેદનને પગલે ભડકી ઉઠેલા વિવાદ બાદ જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ નાણા પ્રધાન હસીબ દ્રાબુને પડતા...

લોકલ ટ્રેનમાં છ કે ત્રણ એસી કાચ જાડવાનો અંતિમ નિર્ણય લેશે રેલવે બોર્ડ

મુંબઈ, તા.૧૩/૦૩/૨૦૧૮ એસી લોકલને પ્રવાસીના મળી રહેલા મોળા પ્રતિસાદને ધ્યાનમાં લેતાં રેલવે પ્રધાન દ્વારા એસી લોકલને બદલે સેમી એસી લોકલ દોડાવવાનો પર્યાય પશ્રિ્‌ચમ રેલવેના અધિકારી સમક્ષ...

ઉત્તરાખંડના અલ્મોડામાં બસ ખીણમાં ખાબકી : ૧૩ લોકોના મોત

અલ્મોડા, તા.૧૩/૦૩/૨૦૧૮ અલ્મોડા સ્થત સલ્ટમાં ટોટમ પાસે જીએમઓયૂની બસ એક ઉંડી ખીણમાં પડી ગઈ. જે ઘટનામાં ૧૩ લોકોનાં મોત થયા છે. જણવવામાં આવી રહ્યું છે કે...

સોનિયા-રાહુલ ગાંધીને લોકતંત્ર પર ભરોસો નથી : મોદી સરકાર

ન્યુ દિલ્હી, તા.૧૩/૦૩/૨૦૧૮ ગૃહની કાર્વયાહી ન ચાલતાં ભાજપ અકળાયું,તમામ પાર્ટીઓને ચર્ચા કરવા અનુરોધ કર્યો બજેટ સત્રનો બીજા તબક્કો શરૂ થયાને ૭ દિવસ થઇ ચૂક્્યા છે, પરંતુ સંસદમાં...

ટીબી જેવી બિમારી આખી દૂનિયામાંથી નાબૂદ થાય : નરેન્દ્ર મોદી

ન્યુ દિલ્હી, તા.૧૩/૦૩/૨૦૧૮ વડાપ્રધાને ટીબી મુક્ત ભારત અભિયાનનો પ્રારંભ કરાવ્યો ભારતમાંથી ટીબીનો અંત લાવવા માટે સરકારે ૨૦૨૫ સુધીની સમય મર્યાદા રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજધાની દિલ્હીના વિજ્ઞાન...

નરેશ અગ્રવાલ પર મહિલા આયોગ કડક કાર્યવાહી કરે : અખિલેશ યાદવ

ન્યુ દિલ્હી, તા.૧૩/૦૩/૨૦૧૮ સમાજવાદી પાર્ટીનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટી માં સામેલ થતાં જ નરેશ અગ્રવાલની નવી ઇનિંગ્સની શરૂઆત સારી રહી નથી. ભાજપમાં સામેલ થતાં જ...

મારા નિવેદનથી કોઈને કષ્ટ થયું હોય તો મને તેનો ખેદ છે : નરેશ અગ્રવાલ

ન્યુ દિલ્હી, તા.૧૩/૦૩/૨૦૧૮ ભાજપમાં સામેલ જાડાયા પછી અભિનેત્રી જયા બચ્ચન પર વિવાદાસ્પદ નિવેદન આપનાર સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા નરેશ અગ્રવાલને ચારેબાજુથી નિંદાનો સામનો કરતા પોતાના નિવેદન...

નરેશ અગ્રવાલના ભાજપમાં જવાથી સપાને વધુ લાભ થશે : મુલાયમ સિંહ

લખનઉ, તા.૧૩/૦૩/૨૦૧૮ પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેનાર રાજ્યસભા સાંસદ નરેશ અગ્રવાલ સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થવાની સાથે જ વિવાદને પણ સાથે જ લઈને...

પાક ફસલ વિમા યોજના પાક ‘ફસાયા’ યોજના બની : ભાજ૫ના રાજમાં દેવુ, દારૂ અને...

ગાંધીનગર, તા.૧૩/૦૩/૨૦૧૮ વિધાનસભામાં કૃષિ વિભાગની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ સરકારની કૃષિ નીતિની ઝાટકણી કાઢી હતી. તેમણે આક્ષે૫ કરતા કહ્યું હતું કે, બીજેપી સરકારે ખેડૂતોને ગુમરાહ...