Sunday, November 8, 2026

મોડાસાના મોટા કાજીવાડામાં ગાંધીનગર આરઆરસેલે નવ જુગારીઓને દબોચ્યા

મોડાસા,તા.૭ મોડાસા ટાઉન પોલીસની નજર સમક્ષ મોડાસાના મોટા કાજીવાડા વિસ્તારમાં શનિવારની મધ્યરાત્રીએ ગાંધીનગર આર.આર.સેલની ટીમે રહેણાંક મકાનમાં ત્રાટકી ગંજીપાનો જુગાર રમતા ૯ જુગારીઓને દબોચી લઈ...

અસહ્ય દુર્ગંધ વચ્ચે રૂ. ૪૦.૭૫ કરોડના ખર્ચે બનેલા ન્યાય ભવનનું લોકાર્પણ

મોડાસા,તા.૭ અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા ખાતે શામળાજી રોડ પર જીલ્લા સેવાસદન કચેરી સામેરૂ. ૪૦.૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત ન્યાયભવનું ઉદ્દધાટન કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ અંનતદવે તથા ન્યાયમૂર્તિ...

અરવલ્લી એલસીબીનો સપાટોઃ અમદાવાદ આવતો ૯૬ હજારનો દારૂ ઝડપ્યો

અરવલ્લી,તા.૧૦ શામળાજી નજીક આવેલી રાજસ્થાનને અડીને આવેલી રતનપુર ચેકપોસ્ટ પરથી રાજ્યના અને પરપ્રાંતીય બુટલેગરો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવી દારૂબંધીના લીરેલીરા ઉડાડી રહ્યા છે....

ટ્રકે બાઈકને ટક્કર મારતા ૨ યુવકોના ઘટનાસ્થળે મોત

અરવલ્લી,તા.૫ મહાશિવરાત્રી પર્વના સાંજના સુમારે મોડાસાથી માલપુર તરફ જઈ રહેલા બાઈકને ભેમપુર નજીક તખતગઢ કોલેજ સામે પાછળથી યમદૂત બની ત્રાટકેલી આઈસર ટ્રકના ચાલકે ધડાકાભેર ટક્કર...

ચોરોની હિંમતઃ નિવૃત્ત બીએસએફ જવાનના ૧ લાખ રૂપિયા લૂંટ્યા

મોડાસા,તા.૨ મોડાસામાં ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના લોકાર્પણ કરે તેના થોડાક જ કલાક અગાઉ મોડાસામાં ચોર લૂંટારુ ગેંગે બેંક ઓફ બરોડામાંથી...

આર્મીમાં ફરજ બજાવતા જવાન લેહમાં શહીદ, ગામ હિબકે ચઢ્યું

અરવલ્લી,તા.૨ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ વચ્ચે બન્ને દેશોની સરહદે સ્થિતિ વણસેલી છે. ત્યારે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના આર્મીમાં ફરજ બજાવતા ખુશાલસિંહ...

પશુ આહાર ભરેલા કોથળાની આડમાં રૂ.૧૪.૭૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

અરવલ્લી,તા.૨૪ ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીકના અણસોલ ગામના સ્ટેન્ડ નજીકથી પસાર થતી હરિયાણા પાસીંગની ટ્રકમાંથી પશુ આહાર ભરેલા કોથળાઓની પાછળ વિદેશી દારૂની ૪૨૨૪ બોટલોનો જથ્થો પોલીસના હાથે...

મોડાસા નજીક નીલ ગાય-કારનો ભયંકર અકસ્માતઃ બંન્નેના મોત

અરવલ્લી,તા.૨૪ અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક નીલ ગાય અને કારનો ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નવસારીના જૈન પરિવાના એક સભ્યનું મોત નીપજ્યું હતું. એટલું જ...

ચામુંડા માતાના મંદિરના ડુંગર પર ભીષણ આગ, ૫૦૦ મીટર જંગલમાં ફેલાઇ

મોડાસા,તા.૧૬ અરવલ્લીના મોડાસામાં આવેલા સરડોઇ ગામે ડુંગરોમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી છે. અહીં ડુંગર પર આવેલા ચામુંડા માતાજીના મંદિરના ડુંગર પર ભીષણ આગ લાગી...

અરવલ્લી એલ.સી.બી એ શામળાજીમાં ટ્રકમાંથી ૨૮.૨૯ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

શામળાજી,તા.૩ અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવેનો ઉપયોગ કરી બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવી રહ્યા છે. અરવલ્લી જીલ્લા એલ.સી.બી ઇન્ચાર્જ પી.આઈ સોલંકી અને તેમની ટીમે શામળાજી...
[insert_php]getadvertisement(‘14156′,’midsec1’);[/insert_php]
[insert_php]getadvertisement(‘14156′,’midsec2’);[/insert_php]
[insert_php]getadvertisement(‘14156′,’midsec3’);[/insert_php]
[insert_php]getadvertisement(‘14156′,’midsec4’);[/insert_php]

[insert_php]getadvertisement(‘14156′,’sidebarad1’);[/insert_php]

[insert_php]getadvertisement(‘14156′,’sidebarad2’);[/insert_php]

[insert_php]getadvertisement(‘14156′,’sidebarad3′,’GC’);[/insert_php]