Wednesday, November 11, 2026

ગૃહના દરવાજા બંધ થયા છે,મારી ઓફિસના નહીં : નિવૃત્ત સાંસદોને મોદીએ સંબોધિત કર્યા

ન્યુ દિલ્હી, તા.૨૮/૦૩/૨૦૧૮ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ રાજ્યસભામાંથી વિદાય લઇ રહેલા સભ્યોને ગૃહમાં સંબોધિત કર્યા. પીએમ એ જ્યાં પ્રોફેસર કુરિયન જેવા સભ્યોની વિદાયના ફેરવેલ સંબોધનમાં...

અદાણી પાવર કંપનીએ વગર મંજૂરીએ જંગલ ખાતાની જમીનમાં વીજળીના વાયરો નાંખી દીધા

ગાંધીનગર, તા.૨૮/૦૩/૨૦૧૮ કેગ રિપોર્ટ-૨૦૧૮માં ચોંકાવનારો ઉલ્લેખ વન પર્યાવરણ વિભાગે તપાસમાં વાંધો લીધો તે પછી મંજૂરી માંગવામાં આવી ભાજપ મહેરબાન-અદાણી પહેલવાન : કોંગ્રેસ સામાન્ય રીતે જંગલ ખાતાની જમીનમાં કોઈ પણ...

કેગના રિપોર્ટમાં શું છે……..

ન્યુ દિલ્હી, તા.૨૮/૦૩/૨૦૧૮ - જિલ્લા સેવા સદનના બાંધકામોમાં રૂ. ૨ કરોડ ૩૬ લાખનો ખર્ચ - જમીન કબ્જા, માળખાકીય ડિઝાઈનમાં અયોગ્યતાને કારણે ખર્ચ વધ્યો - વિસાવદર ધારીમાં...

વર્ષ ૨૦૧૬-૧૭ની નાણાંકીય 2સ્થતિ,આર્થિક સ્થતિ,મહેસૂલ અને સામાજિક સમીક્ષાનો અહેવાલ રજૂ કરાયો

ગાંધીનગર, તા.૨૮/૦૩/૨૦૧૮ બજેટ સત્રના છેલ્લા દિવસે આજે ગુજરાત વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. વર્ષ ૨૦૧૬-૧૭ની નાણાંકીય સ્થતિ, આર્થિક સ્થતિ, મહેસુલ અને સામાજિક સમીક્ષાનો કેગનો અહેવાલ...

આરોપીને લઈ જતી પોલીસ વાન પલટી

પંચમહાલ, ૨૭/૦૩/૨૦૧૮ વાન માં સવાર ચાર પોલીસ કર્મીઓ સહિત આરોપી નો આબાદ બચાવ દાહોદ થી 307 ગુના ના આરોપીને વડોદરા લઈ જતા સમયે ગોધરા...

ચૂંટણીપંચ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે તારીખો જાહેર કરવાની હતી ભાજપ આઈટી સેલે ૨૨ મિનિટ...

ન્યુ દિલ્હી,તા.૨૭ ઈલેક્શન કમિશન આજે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટેની તારીખની જાહેરાત કરે તે પહેલા જ મોટો વિવાદ ઉભો થયો છે. ઈલેક્શન કમિશને હજુ સુધી તારીખની...

સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફર ટ્રસ્ટ દ્રારા સુપ્રીમ કોર્ટ દ્રારા એટ્રોસિટી એકટના કાયદાના...

ભરૂચ, ૨૬/૦૩/૨૦૧૮ આજ રોજ સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફર ટ્રસ્ટના સભ્યો અને ભરૂચ જિલ્લામાં વસતા અનુસૂચિત જાતિ અને જનજાતિનાં નાગરિકોએ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર...

મહુવા આગ્રા રોડ પર ટ્રક અને બોલરો વચ્ચે અકસ્માત

મહુવા, ૨૮/૦૩/૨૦૧૮ હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહુવા આગ્રા રોડ પર ઉત્તર પ્રદેશ પાસિંગ ની એક બોલેરો જીપ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો સદ્નસીબે કોઈ...

ભરૂચ ડિસ્ટ્રીક ટીબી સેન્ટર દ્રારા જન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી…..

ટીબી ડે એટલે ૨૪મી માર્ચ આખી દુનિયામાં આ દિવસે જન જાગૃતિના કાર્યક્રમો ઉજવાતા હોય છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા પણ વર્ષ ૨૦૨૦ સુધી આખા...

મોરબી-રાજકોટ હાઈ-વે પર બે ટ્રક વચ્ચે અકસ્માત,ટ્રક ચાલકનું મોત

મોરબી, તા.૨૬/૦૩/૨૦૧૮ મોરબી રાજકોટ હાઇવે ઉપર આજે મળસ્કે ટંકારાના ધ્રુવનગર નજીક ૧૩ નાળાના પુલ ઉપર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા એક ટ્રક ચાલકનુ...