Wednesday, November 11, 2026

વૈજ્ઞાનિકોએ દેશના પહેલા પેસેન્જર્સ અને ટ્રાન્સપોર્ટ વિમાન સારસ પર કામ શરુ કર્યુ

ન્યુ દિલ્હી, તા.૨૬/૦૩/૨૦૧૮ પીએમનું સપનું થશે સાકાર,'હવાઈ' ચંપલ પહેરાનારા પણ કરશે હવાઈ સફર વૈજ્ઞાનિકોએ ફરી એકવખત દેશના પહેલાં પેસેન્જર્સ અને ટ્રાંસપોર્ટ વિમાન સારસ પર કામ શરૂ કર્યું...

૭૦૦૦ સરકારી શાળાને મેદાન જ નથી,૬ હજાર શાળાઓને દિવાલ નથી

ગાંધીનગર, તા.૨૬/૦૩/૨૦૧૮ આ છે ગુજરાતની વરવી વાસ્તવિકતા,૧૪ શાળાઓ વીજળી વગરની ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ એક ચર્ચાતો મુદ્દો રહ્યો છે. માત્ર એટલું જ નહીં, સરકારી શાળાઓની કથળેલી...

પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડવુ હોય તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારોઃ સુપ્રિમ કોર્ટે

ન્યુ દિલ્હી, તા.૨૬/૦૩/૨૦૧૮ પેટ્રોલ-ડીઝલના ઉપયોગમાં ઘટાડો કરવાના હેતુસર સુપ્રીમની કેન્દ્રને સલાહ સુપ્રીમ કોર્ટે દેશમાં ડીઝલના ઉપયોગમાં ઘટાડો કરવાના ઈરાદે કેન્દ્ર સરકારને તેના ભાવ વધારવાની અજીબોગરીબ સલાહ આપી...

વડોદરામાં થયેલા કોમી તોફાનમાં ૧૫૦૦ના ટોળા સામે ગુનો નોંધાયો

વડોદરા, તા.૨૬/૦૩/૨૦૧૮ રવિવારે રાતે ફતેપુરા વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા સમયે થયેલા કોમી તોફાનમાં સિટી પોલીસે ૧૫૦૦ના ટોળા સામે ગુનો નોંધ્યો છે. જે પૈકી ૩૫ જેટલા લોકોની ઓળખ...

વડોદરામાં મોટું બેન્ક કૌભાંડ!,૨૫૦૦ કરોડની બેન્ક લોન ન ભરતા સંચાલકોએ નાદારી નોંધાવી

વડોદરા, તા.૨૬/૦૩/૨૦૧૮ બેંકો-ફાયનાન્સ કંપનીઓએ વસુલાત માટેની કાર્યવાહી હાથ ધરી વડોદરા નજીક આવેલી ડાયમંડ પાવર કંપની લિમિટેડના સંચાલકો સામે સીકોમ લિમિટેડે રૂપિયા ૩૩ કરોડની વસુલાત માટે કાર્યવાહી હાથ...

સુરતના સચિનમાં સત્તાધાર હોસ્પિટલનો સ્લેબ તૂટી પડતા લોકોમાં દોડધામ

સુરત, તા.૨૬/૦૩/૨૦૧૮ સુરતના સચિન વિસ્તારમાં આવેલી સત્તાધાર હોસ્પટલના ઓટીએસનો ભાગ તૂટી પડ્યો હતો. મોડી રાતના સ્લેબ ધડાકાભેર તૂટી પડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. સદનસીબે હોસ્પટલ...

મોદીજી દેશને બુલેટ ટ્રેનની નહીં ‘ભ્રષ્ટાચારમુક્ત’ ટ્રેનની જરૂર છે

તા.૨૬/૦૩/૨૦૧૮ મિત્રો ૨૦૧૪માં જ્યારે નવી સરકાર બની ત્યારે દેશમાં એક નવી જ આશા ઉત્પન્ન થઈ હતી પરંતુ સમય વીતતો ગયો અને સરકારની કામગીરીનાં લેખાં જાખા...

બુલેટ ટ્રેન : દરરોજના ૭૦ ફેરા કરવાની મોદી સરકારની યોજના

મુંબઈ, તા.૨૬/૦૩/૨૦૧૮ ટૂંક સમયમાં મુંબઈમાં માર્ગ નિર્માણનું કામ શરુ થશે,૩૫ ટ્રેન સાબરમતીથી મુંબઈ રવાના થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાની બુલેટ ટ્રેનને વહેલી તકે પાટા પર લાવવા માટે...

ભોપાલમાં બળાત્કારના આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું,લોકોએ ફટકાર્યા

ભોપાલ, તા.૨૬/૦૩/૨૦૧૮ ધોળાદિવસે યુવતીને ઉઠાવી જઈ બળાત્કારની ઘટનામાં જનાક્રોષ ભભૂકી ઉઠ્યો બળાત્કાર જેવા જઘન્ય અપરાધના આરોપીઓ સામે સમાજમાં કેટલો આક્રોશ ભભૂકી રહ્યો છે તેનું ઉદાહરણ તાજેતરમાં જ...

વૃદ્ધ મહિલાને કેટલાક લોકોએ હાથ બાંધીને સમુદ્રમાં ફેંકી,લોકો વિડિયો બનાવતા રહ્યા!!!

ચેન્નાઈ, તા.૨૬/૦૩/૨૦૧૮ તામિલનાડુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો એક વૃદ્ધ મહિલાનો હાથ બાંધીને તેને સમુદ્રના કિનારે ફેંકતા જાવા મળી રહ્યાં...