Wednesday, November 11, 2026

રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદીનો ભરડો : ઘરોના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો

ન્યુ દિલ્હી, તા.૨૬/૦૩/૨૦૧૮ સૌથી પ્રતિકૂળ માહોલ દિલ્હી-એનસીઆરમાં જાવા મળ્યો નોટબંધી, જીએસટી અને રેરા એક્ટની રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પ્રતિકૂળ અસર થતા આ ક્ષેત્રની મુશ્કેલીઓમાં વધારો થવા પામ્યો...

ફેસબુક ડેટા લીક મામલો : બે દિવસમાં કંપનીની કિંમત ૩.૧૧ લાખ કરોડ ઘટી!!!

સાન ફ્રાન્સસ્કો, તા.૨૬/૦૩/૨૦૧૮ લંડનની કંપની બ્રિટિશન એનાલિટિકાએ ફેસબુક યૂઝર્સની પરવાનગી લીધા વીના તેમના ડેટાનો ઉપીયોગ કર્યો. આ ખબર આવ્યા બાદ ફેસબુકનાં શેરમાં કડાકો જાવા મળ્યો. જેનાથી...

લો બોલો…લગ્નની ઉતાવળમાં પરિવાર પરણેતર કન્યાને ટ્રેનમાં ભૂલી માંડવે પહોંચી ગયો!!!

મુંબઈ, તા.૨૬/૦૩/૨૦૧૮ નાગપુરથી નાશિક રોડ એક્સપ્રેસમાં ટોઈલેટ ગયેલી કન્યાને પોલીસે સુખરૃપ મંડપે પહોંચાડી લગ્ન ઘરમાં લેવાયા હોય ત્યારે સૌ કોઈ હાંફળા ફાંફળા થાય એ સ્વાભાવિક છે. પણ...

રસ્તાના ખાડાને લઈ થયેલા અકસ્માતમાં દસ લાખનું વળતર આપતા આદેશ પર સ્ટે

મુંબઈ, તા.૨૬/૦૩/૨૦૧૮ પાલિકાને વળતર અપાવાના માનવ અધિકાર પંચના આદેશને હાઈ કોર્ટે અટકાવ્યો લગભગ ત્રણ વર્ષ પૂર્વે છઠ્ઠી એપ્રિલના રોજ માહિમ કોઝવે ખાતે ખરાબ રસ્તાને લીધે ટુવ્હીલરનો...

માનવતા શર્મસાર,એમ્બ્યુલન્સમાં દર્દીએ પેશાબ કર્યો તો સ્ટ્રેચર ઉંધુ પાડ્યુ,અંતે મોત

તિરુવનંતપુરમ્‌, તા.૨૬/૦૩/૨૦૧૮ તિરુવનંતપુરમ્‌માં રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા કેરળના તિરુવનંતપુરમમાં રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા એક વ્યક્તિએ એમ્બુલન્સમાં પેશાબ કર્યું હતું. જેથી પ્રાઇવેટ એમ્બ્યુલન્સના ડ્રાઈવર તે ઘાયલ વ્યક્તિને કેરલ...

નાના વેપારીઓને દર મહિને રિટર્ન ફાઈલ કરવાની સમસ્યામાંથી મુક્ત મળશે

ન્યુ દિલ્હી, તા.૨૬/૦૩/૨૦૧૮ સતત છ મહિના દરમિયાન શૂન્ય કર જવાબદારી ધરાવતા વેપારીઓને વર્ષમાં માત્ર બે વખત જ રિટર્ન ફાઇલ કરવા પડે તે અંગેની દરખાસ્તને જીએસટી કાઉન્સલ...

એમઆરપી કરતાં વધુ કિંમતે સામાન વેચનારને પાંચ લાખનો દંડ,બે વર્ષની જેલ

ન્યુ દિલ્હી, તા.૨૬/૦૩/૨૦૧૮ મોદી સરકાર કાયદામાં સંશોધન કરવાની તૈયારીમાં એમઆરપીથી વધુ કિંમત વસૂલવા પર હવે પાંચ લાખના દડં સાથે સાથે બે વર્ષ સુધી જેલની હવા પણ ખાવી...

પોર અને વડોદરા વચ્ચે આવેલ જામ્બુવા બ્રિજ ફરી એકવાર અકસ્માત સર્જાયો

વડોદરા, ૨૬/૦૩/૨૦૧૮ મળતી માહિતી મુજબજામ્બા બ્રિજ પરથી એક ટ્રકે રેલિંગ તોડી પલટી ખાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અત્રે એ ઉલ્લેખનીય છેકે આ જગ્યા પર સમયાંતરે...

દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે : હવામાન ખાતાની આગાહી

ન્યુ દિલ્હી, તા.૨૬/૦૩/૨૦૧૮ ઉનાળાની કાળઝાળ ગરમીની હજુ શરૂઆત થઈ રહી છે અને ચોમાસાને હજુ ઘણી વાર છે પરંતુ હાલ મળી રહેલા નિર્દેશો મુજબ ચોમાસાની આગામી સીઝનમાં...

વારાણસી શહેર બન્યું વાયરલેસ,માથા ઉપર લટકતા વીજળીના તારોને ખતમ કરાયા

વારાણસી, તા.૨૬/૦૩/૨૦૧૮ ૫૦,૦૦૦ ગ્રાહકોને મળશે ફાયદો,નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૫માં કર્યું હતું યોજનાનું ઉદ્ઘાટન દુનિયાના સૌથી જૂના શહેરોમાંનું એક એવું વારાણસી હવે વાયરલેસ શહેર બની ગયું છે. અહીંયા...